Dictionaries | References ક કાપવું Script: Gujarati Lipi Meaning Related Words કાપવું ગુજરાતી (Gujarati) WN | Gujarati Gujarati Rate this meaning Thank you! 👍 verb એક રેખાનું કોઈ એક સ્થાનથી બીજી રેખાની ઉપરથી પસાર થઈને આગળ નીકળી જવું Ex. રેખા ગણિતના આ પશ્નમાં ક્ષિતિજ રેખાને એક લંબવત રેખા વચ્ચો-વચ્ચ કાપી રહી છે. HYPERNYMY:છે ONTOLOGY:अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb)Wordnet:kanಚೇದ ರೇಖೆ malഛേദിക്കുക marछेदणे mniꯀꯛꯄ oriଛେଦକରିବା verb તાશની રમતમાં હુકમના કોઇ પત્તાથી કોઇ બીજા પત્તાને પ્રભાવહીન કરવું Ex. રામુએ હુકમના પંજાથી મારો એક્કો કાપ્યો. HYPERNYMY:કામ ONTOLOGY:कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)Wordnet:malശക്തിഹീനമാക്കുക verb તાશ વગેરેની ગડ્ડીમાંથી કેટલોક ભાગ ઉઠાવીને અલગ કરવો Ex. જાદૂગરના કહેવાથી મેં તાશને કાપી. HYPERNYMY:વહેંચી આપવું ONTOLOGY:कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)Wordnet:marकापणे tamபிரித்து வை verb (રસ્તો) નક્કી કરવો Ex. વાત કરતાં-કરતાં અમે રસ્તો કાપી નાખ્યો. HYPERNYMY:કામ કરવું ONTOLOGY:कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)Wordnet:benকেটে নেওয়া kanದಾಟು kasطے کَرُن malപൂർത്തിയാക്കുക oriଥୟକରିବା panਤਹਿ ਕਰਨਾ verb ધારદાર શસ્ત્રથી કોઇ વસ્તુ વગેરેના બે ભાગ કરવા Ex. માળી છોડવાને કાપી રહ્યો છે. HYPERNYMY:છૂટું પાડવું ONTOLOGY:परिवर्तनसूचक (Change) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb) SYNONYM:વાઢવું કલમ કરવું ઉટકવુંWordnet:hinकाटना kanತುಂಡರಿಸು kokकातरप malമുറിക്കുക mniꯀꯛꯄ nepकाट्नु oriକାଟିବା panਕੱਟਣਾ sanकृत् tamவெட்டு telకత్తిరించు urdکاٹنا , قلم کرنا , تراشنا , چھانٹنا , جدا کرنا verb કોઇના મત, વિચાર કે કથનને ખોટું સાબિત કરવું Ex. તેણે મારી વાત કાપી નાખી. HYPERNYMY:અસ્વીકારવું ONTOLOGY:संप्रेषणसूचक (Communication) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb) SYNONYM:ખંડન કરવું વાત કાપવીWordnet:asmখণ্ডন কৰা bdदानथे benখণ্ডন করা hinखंडन करना kanಖಂಡನೆ ಮಾಡು kasمُخٲلفت کَرٕنۍ kokखंडण करप malഎതിര്ക്കുക marखंडन करणे mniꯀꯛꯊꯠꯄ oriଖଣ୍ଡନ କରିବା panਖੰਡਨ ਕਰਨਾ sanनिराकृ tamஆட்சேபி telఖండించు urdتردید کرنا , کاٹنا , غلط ثابت کرتا , رد کرنا verb કોઇક વસ્તુમાંથી કોઇ અંશ અલગ કરવો Ex. ક્લાર્ક મારા પગારમાંથી વીસ ટકા ટેક્ષ કાપે છે. HYPERNYMY:છૂટું પાડવું ONTOLOGY:कार्यसूचक (Act) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb) SYNONYM:વાઢવું બાતલ કરવુંWordnet:kokकापप malവെട്ടിമാറ്റുക mniꯀꯛꯍꯧꯕ sanऊनय urdکاٹنا , منسوخ کرنا , تخفیف کرنا verb કાતર કે કાતર જેવા આકારના કોઈ ઓજારથી કાપવું Ex. માળી બગીચાનાં છોડવાં દર મહિને કાપે છે. HYPERNYMY:કાપવું ONTOLOGY:() ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb) SYNONYM:કાતરવું વેતરવું કરડવુંWordnet:kasترٛاش ہیوٚن malകത്രിക്കുക marकातरणे mniꯀꯛꯄ nepकाट्नु panਕੱਟਣਾ sanकर्त् urdکترنا , , چھانٹنا , قطع کرناکاٹنا See : કાતરવું, સોરવું Comments | अभिप्राय Comments written here will be public after appropriate moderation. Like us on Facebook to send us a private message. TOP