કોઇ વાત વગેરેને જાણી લેવી
Ex. બધું સમજાવ્યા પછી પણ તે આ સવાલને ના સમજી શક્યો.
ONTOLOGY:
प्रदर्शनसूचक (Performance) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
છૂપાયેલી વાત લક્ષણોથી જાણી લેવી
Ex. નોકરાણીને જોઇને જ હું સમજી ગયો કે તે કંઈક છૂપાવે છે.
ONTOLOGY:
बोधसूचक (Perception) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
અનુભવ કે સંવેદના વગેરેથી જ્ઞાન પ્રાપ્ત કરવું
Ex. હું તમારી વાત સમજું છું./ પ્રસવની પીડા વાંઝણી શું જાણે.
ONTOLOGY:
बोधसूचक (Perception) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
ભાષાનું જ્ઞાન હોવું
Ex. હું તમિલ નથી સમજતી.
ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb)
કોઇના સ્વભાવ કે ગુણને જાણવો
Ex. હું એમને ના સમજી શકી.
ONTOLOGY:
मानसिक अवस्थासूचक (Mental State) ➜ अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb)
Wordnet:
mniꯈꯪꯕ
urdپہچاننا , جاننا , سمجھ پانا , سمجھنا કોઇના પ્રત્યે ધારણા હોવી
Ex. હું એમને ઘણા સારા સમજતી હતી.
ONTOLOGY:
मानसिक अवस्थासूचक (Mental State) ➜ अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb)