Dictionaries | References ર રજા Script: Gujarati Lipi Meaning Related Words રજા ગુજરાતી (Gujarati) WN | Gujarati Gujarati Rate this meaning Thank you! 👍 noun કોઈ કામ કરતા પહેલા તેના સંબંધમાં વડીલો પાસેથી મળતી કે લેવાતી સ્વીકૃતિ જે મોટે-ભાગે આજ્ઞાનાં રૂપમાં હોય છે Ex. મોટાઓની રજા વગર કોઈ કામ ન કરવું જોઈએ. HYPONYMY:છૂટ પૂર્વાનુમતિ વિઝા ONTOLOGY:बोध (Perception) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:સંમતિ મંજૂરી પરવાનગી અનુજ્ઞા અનુમતિ માન્યતા બહાલીWordnet:asmঅনুমতি bdगनायथि benঅনুমতি hinअनुमति kanಅನುಮತಿ kasاِجازت kokमान्यताय malഅനുമതി marपरवानगी mniꯌꯥꯊꯪ nepअनुमति oriଅନୁମତି panਆਗਿਆ sanअनुज्ञा tamஅனுமதி telఅనుమతి urdاجازت , منظوری , حکم , ارشاد , مرضی , رضامندی , آمادگی noun રજા માટે અનુમતિ Ex. ઘરે જવા માટે તમારે પંદર દિવસ પહેલાં રજા લેવી જોઈએ. ONTOLOGY:अवधि (Period) ➜ समय (Time) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:છૂટી અણોજો અગતો પરવાનગી અનુજ્ઞા અનુમતિ સંમતિWordnet:asmছুটী অনুমতি bdचुटिनि गनायथि benছুটির অনুমতি kanರಜೆ kasاِجازَت kokरजा nepबिदा panਆਗਿਆ sanअवकाशानुमतिः tamஅனுமதி telఅనుమతి urdرضا , مرضی , خوشنودی noun કામ બંધ રાખવાનો એ દિવસ કે જેમાં નિયમિત રૂપે લોકો ઉપસ્થિત રહેતા નથી Ex. ભારત સરકારે રવિવારે રજા જાહેરે કરી છે. HYPONYMY:આકસ્મિક-રજા અધ્યયન-અવકાશ ફરલો મહાપ્રાણ ONTOLOGY:अवधि (Period) ➜ समय (Time) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:છૂટી અણોજો અનધ્યાયWordnet:asmছুটী bdचुटि hinछुट्टी kanರಜೆ kokसुटी malഅവധി marसुटी mniꯁꯤꯜꯍꯦꯟꯕ nepछुट्टी panਛੁੱਟੀ tamவிடுமுறை telసెలవు urdیوم تعطیل , چھٹی , بندی noun કોઈનું કામ ન કરવું કે કામમાં હાજર ન હોવાની ક્રિયા Ex. સોમવારે હું રજા ભોગવીશ. HYPONYMY:લાંબી રજા ONTOLOGY:शारीरिक अवस्था (Physiological State) ➜ अवस्था (State) ➜ संज्ञा (Noun) SYNONYM:છૂટી છુટ્ટીWordnet:benছুটি নেওয়া hinनागा kasچُھٹی kokदांडी marखाडा mniꯂꯥꯛꯇꯕ panਨਾਗਾ tamவிடுப்பு urdچھٹی , غیر حاضری , ناغہ , خالی , تعطیل See : છૂટ, ઈચ્છા, છુટ્ટી, મુક્તિ Comments | अभिप्राय Comments written here will be public after appropriate moderation. Like us on Facebook to send us a private message. TOP