Dictionaries | References

મરવું

   
Script: Gujarati Lipi

મરવું

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 verb  મરવા જેવું કષ્ટ ઉઠાવું   Ex. દિન-રાત પોતાના જે ભાઇના ઉછેર માટે મરતી હતી, એ જ ભાઇએ એનાથી મોં ફેરવી લીધું
ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State)क्रिया (Verb)
Wordnet:
benজীবনপাত করা
tamஉயிரை கொடு
urdمرنا , مشکل زمانہ گذارنا
 verb  ખેલમાં કોઇ કૂકરી કે ખેલાડીનું ખેલના નિયમપ્રમાણે કોઇ કારણથી ખેલમાંથી અલગ કરી દેવું   Ex. આ ખેલમાં અમારા ચાર સાથી મરી ગયા તો પણ ખેલ અમે જ જીત્યા.
ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State)क्रिया (Verb)
SYNONYM:
ઢેર થવું
Wordnet:
kanಔಟ್ ಆಗು
urdمرنا , ڈھیرہونا
 verb  કોઇ મનોવેગ, ઈચ્છા વગેરે દબાઇને નહીં બરાબર થવી   Ex. વારંવાર ચા પીવાથી મારી ભૂખ મરી ગઇ.
HYPERNYMY:
ONTOLOGY:
मानसिक अवस्थासूचक (Mental State)अवस्थासूचक क्रिया (Verb of State)क्रिया (Verb)
Wordnet:
kanಸತ್ತು ಹೋಗು
mniꯐꯥꯎꯗꯕ
urdختم ہونا , مرنا
   see : આસક્ત હુવું, ગુજરવું

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP