Dictionaries | References

પડખું

   
Script: Gujarati Lipi

પડખું

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  કોઈ વસ્તુ કે શરીરનો જમણો કે ડાબો ભાગ   Ex. તમને કયા પડખામાં દૂખે છે./ અર્ધનારીશ્વરનું એક પડખું સ્ત્રીનું અને બીજું પુરુષનું છે.
HYPONYMY:
ONTOLOGY:
भाग (Part of)संज्ञा (Noun)
 noun  કાંખ અને કમરની વચ્ચેનો એ ભાગ જ્યાં પાંસળીઓ હોય છે   Ex. સીમા પોતાના પતિના પડખામાં સમેટાઈ.
ONTOLOGY:
शारीरिक वस्तु (Anatomical)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  કોઇ સ્થાન કે પદાર્થના તે બંને છેડા કે કિનારા જે આગળના કે પાછળના કરતા ભિન્ન હોય   Ex. પત્રનું બીજું પડખું પીળું છે.
ONTOLOGY:
भाग (Part of)संज्ञा (Noun)
Wordnet:
urdسرا , کنارا , طرف
   see : કરવટ

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP