પક્ષીની પાંખ
Ex. રાવણે જટાયુની બાજુ કાપી નાખી.
ONTOLOGY:
प्राकृतिक वस्तु (Natural Object) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
સેનાનો કોઇ એક પક્ષ (ડાબો કે જમણો)
Ex. ભારતીય સેનાએ પહેલાં શત્રુ સેનાની જમણી બાજુ હુમલો કર્યો.
ONTOLOGY:
भाग (Part of) ➜ संज्ञा (Noun)
એક પ્રકારનું છૂંદણું જે બાજુબંધના જેવું હોય છે.
Ex. શીલા પોતાના હાથ પર બાજુ છૂંદાવી રહી છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
કોઇ વિશેષ સ્થિતિથી ડાબી કે જમણી બાજું પડતો વિસ્તાર
Ex. શ્યામ મારી બાજુમાં બેસી ગયા.
ONTOLOGY:
स्थान (Place) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
ભૂમિતિમાં કોઇ ક્ષેત્ર કે કિનારો અથવા કિનારાની રેખા
Ex. આ ચતુર્ભુજની ચારે બાજુ અસમાન છે
ONTOLOGY:
गणित (Mathematics) ➜ विषय ज्ञान (Logos) ➜ संज्ञा (Noun)