Dictionaries | References

ચાવી

   
Script: Gujarati Lipi

ચાવી

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  તાળાની સાથેનું એ સાધન જેનાથી તેને ખોલી કે બંધ કરી શકાય છે.   Ex. મારા તારાની ચાવી ખોવાઇ ગઈ છે.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  ઘડી, વાજા વગેરેનું એ ઉપકરણ જેને ઘુમાવીને ચાવી આપવામાં આવે છે જેને કારણે એ ઘડી, વાજુ વગેરે ગતિમાન થઈ જાય છે   Ex. છોકરો વાજાની ચાવીને ભરી રહ્યો છે.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
   see : કૂક

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP