Dictionaries | References

ગાંઠ

   
Script: Gujarati Lipi

ગાંઠ

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  દોરી, કપડા વગેરેમાં ખાસ પ્રકારે ફેરો મારીને બનાવેલ બંધન   Ex. તે કપડાની ગાંઠ ના ખોલી શક્યો.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  શરીરમાં શરીરદ્રવ્યોનું એક જગ્યાએ એકત્ર થઈને કડક થઈ જવાથી થતો સોજો   Ex. તેના હાથમાં ઠેર-ઠેર ગાંઠો છે.
ONTOLOGY:
शारीरिक वस्तु (Anatomical)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
mniꯇꯦꯛꯇ ꯀꯥꯏꯗꯅ
urdغدود , گنٹھ , گانٹھ
 noun  તે રોગ જેમાં શરીરની અંદર નાની ગોળ ગ્રંથિઓ સોજાઈ જાય છે   Ex. તેણે ગાંઠનું ઑપરેશન કરાવ્યું.
ONTOLOGY:
रोग (Disease)शारीरिक अवस्था (Physiological State)अवस्था (State)संज्ञा (Noun)
 noun  કપડાના પલ્લુમાં રૂપિયા વગેરે લપેટીને લગાવેલું બંધન   Ex. દાદીના સંદૂકની ચાવી હંમેશા તેમની ગાંઠમાં રહે છે.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
Wordnet:
 noun  કોઇ છોડની ડાળીનો તે ભાગ જ્યાંથી પાંદડા, શાખાઓ કે જડ નીકળે છે   Ex. વાંસ, શેરડી વગેરેમાં કેટલીય ગાંઠ હોય છે.
ONTOLOGY:
स्थान (Place)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
 noun  કેટલીક વિશિષ્ટ પ્રકારની વનસ્પતિઓમાં તે ઉપયોગી ગોળ કઠણ ભાગ જે જમીનની અંદર હોય છે   Ex. તેણે શાકમાં નાખવા માટે હળદરની એક મોટી ગાંઠ વાટી.
ONTOLOGY:
भाग (Part of)संज्ञा (Noun)
Wordnet:
 noun  કોઇ કારણવશ મનમાં ઉત્પન્ન દુર્ભાવના   Ex. તે બંનેમાં મિત્રતા તો થઈ પણ ગાંઠ રહી ગઈ.
ONTOLOGY:
मनोवैज्ञानिक लक्षण (Psychological Feature)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
Wordnet:
 noun  છોડના કોઇ ભાગનો ઉભાર   Ex. આ છોડમાં બહુ ગાંઠો છે.
ONTOLOGY:
भाग (Part of)संज्ञा (Noun)
 noun  ચોપગાને થતો એક રોગ   Ex. આ બળદને ગાંઠ થઈ ગઈ છે.
ONTOLOGY:
रोग (Disease)शारीरिक अवस्था (Physiological State)अवस्था (State)संज्ञा (Noun)
   see : રસોળી, ગ્રંથિ, સાંધો, પોટલી

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP