Dictionaries | References

કાઢવું

Script: Gujarati Lipi

કાઢવું

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 verb  ભળેલી, ચોંટેલી અથવા લાગેલી વસ્તુ અલગ કરવી   Ex. તે મધમાખીઓના પૂડામાંથી મધ કાઢી રહ્યો છે.
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
Wordnet:
 verb  લઈ જવું   Ex. કાકાજીએ પોતાના એકમાત્ર દીકરાની જાન બહુ ધામ-ધૂમથી કાઢી.
 verb  ડાઘ, ધબ્બા વગેરે સાફ કરવા   Ex. માતા કપડામાં લાગેલા ડાઘા કાઢી રહી છે.
HYPERNYMY:
કાઢવું
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  ક્યાંકથી થઇને ચલાવવું કે લઇ જવું   Ex. આ વર્ષે ઝૂલુસ મુખ્ય માર્ગેથી કાઢવામાં આવ્યું.
HYPERNYMY:
ONTOLOGY:
गतिसूचक (Motion)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
Wordnet:
kanತೆಗೆದುಕೊಂಡು ಹೋಗು
mniꯐꯥꯎꯍꯟꯕ
tamகட
 verb  રકમની જવાબદારી ઠરાવવી કે કોઇના પર કરજ કે દેવું નિશ્વિત કરવું   Ex. શાહુકારે હજાર રૂપિયા વ્યાજ કાઢ્યું.
ONTOLOGY:
कार्यसूचक (Act)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
Wordnet:
 verb  અંદર ફસેલી ચીજને બહાર કાઢવી   Ex. નાઈએ પગનો કાંટો કાઢ્યો.
HYPERNYMY:
કાઢવું
ONTOLOGY:
कार्यसूचक (Act)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  પાસ કરવું   Ex. હું ત્રણ પેપર તો કાઢી નાખીશ પણ ચોથા માટે કશું કહી ના શકું.
ONTOLOGY:
कार्यसूचक (Act)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
Wordnet:
 verb  નકામું જાણીને કાઢી નાખવું   Ex. દીવાળી પહેલાં જ મેં ઘરની બધી પસ્તી કાઢી નાંખી.
HYPERNYMY:
કાઢવું
ONTOLOGY:
कार्यसूचक (Act)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
SYNONYM:
કાઢી નાખવું
 verb  ધ્યાનમાં લાવવું ખાસ કરીને ઉપયોગ કરવા માટે   Ex. તેણે મોંઘવારીથી બચવા માટે એક નવી તરતીબ કાઢી છે.
ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  કોઈ મૂલ્ય, આંકડો વગેરે પ્રાપ્ત કરવા માટે ગણતરી માંડવી   Ex. તમે આ સંખ્યાઓની સરાસરી કાઢો.
ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  કોઇ વાસણ વગેરેમાંથી કોઇ સામાન વગેરે બહાર કાઢવો અથવા લાવવું   Ex. મનીશે ચમચાથી ભાત કાઢ્યા.
HYPERNYMY:
કાઢવું
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  ઝારા વગેરેથી કડાઈમાંથી પૂરી, પકવાન વગેરે કાઢવું   Ex. તે મહેમાનો માટે પકોડી અલગ કરી રહી છે./કાચી પૂરીકાઢો.
ENTAILMENT:
HYPERNYMY:
કાઢવું
ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  કોઇ બીજે કે આગળની તરફ વધારવું   Ex. રાજમિસ્ત્રીએ મકાનનું છજુ ગલી સુધી કાઢ્યું.
ONTOLOGY:
कार्यसूचक (Act)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  બહાર કાઢવું   Ex. તેણે પોતાના શરાબી ભાઈને ઘરમાંથી કાઢ્યો.
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
SYNONYM:
હાંકી કાઢવું
 verb  કોઈનાથી આગળ વધારી જવું   Ex. ડ્રાઇવરે કાર ટ્રકની આગળ કાઢી.
HYPERNYMY:
ONTOLOGY:
कार्यसूचक (Act)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
Wordnet:
 verb  સ્થાન, સ્વામિત્વ, અધિકાર, પદ વગેરેથી અલગ કરવું   Ex. માલિકે રહેમાનને નોકરીમાંથી કાઢી મૂક્યો.
ONTOLOGY:
कार्यसूचक (Act)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  જારી કરવું કે ઉપલબ્ધ કરવું   Ex. સરકારે નવી ટપાલ ટિકિટ કાઢી છે./સરકારે આતંકવાદીઓની એક સૂચિ કાઢી છે.
HYPERNYMY:
આરંભ કરવો
ONTOLOGY:
निर्माणसूचक (Creation)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  રેખાની જેમ દૂર સુધી જઇ શકે તેવી વસ્તુનું નિર્માણ કરવું   Ex. સરકારે આ બંધમાંથી એક બીજી નહેર કાઢી.
ONTOLOGY:
कार्यसूचक (Act)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  કોઇ વસ્તુમાં પડેલી કે પડી ગયેલી વસ્તુને બહાર કાઢવી કે દૂર કરવી   Ex. એણે દૂધમાં પડેલી માંખને બહાર કાઢી.
HYPERNYMY:
કાઢવું
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
   see : હટાવું, ઉપાડવું, ઊતરવું, છોડવું, ઉતારવું, હટાવવું, પસંદ કરવું, વીતાવવું

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP