verb જમીન પર ચાલનારી વસ્તુઓનું ખૂબ તેજીથી ચાલવું
Ex.
ચાબુક લાગતાં જ ઘોડો ઊડ્યો. ONTOLOGY:
गतिसूचक (Motion) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
bdगोबारै खार
benওড়া
hinउड़ना
kasوُڑُن
marसुसाटणे
mniꯆꯦꯟꯕ
oriପବନ ବେଗରେ ଦୌଡ଼ିବା
panਉੜਨਾ
telగాలిలోఎగురు
urdاڑنا , ہواسےباتیں کرنا
verb કોઇ વસ્તુ વગેરેનું જગ્યાથી ખસવું
Ex.
મેજ પર મૂકેલું પુસ્તક ક્યાં ઊડી ગયું. ONTOLOGY:
परिवर्तनसूचक (Change) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
SYNONYM:
ગાયબ થવું છૂ-મંતર થવું ઉડી જવું ગાયબ થઇ જવું
Wordnet:
bdबिरलां
benগায়েব হয়ে যাওয়া
hinगायब होना
kanಮಾಯವಾಗು
kasغٲب گَژُھن
malകാണാതാവുക
marजाणे
mniꯆꯠꯈꯤꯕ
nepउड्नु
oriଉଡ଼ିଯିବା
panਉੜਨਾ
telమాయమగు
urdاڑنا , غائب ہونا , اوجھل ہونا , اڑجانا , کافورہونا , اڑن چھوہونا
verb જરૂરતથી વધારે ખર્ચ થવો
Ex.
શેઠના જન્મદિવસ પર ઘણા પૈસા ઊડી ગયા. ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb)
Wordnet:
bdगारगार
kanಖರ್ಚಾಗು
kasوٕڑاوُن , خرٕچ کَرُن
kokउधळप
malചെലവാകുക
oriଉଡ଼ିବା
telవృధాఖర్చగు
urdاڑنا , خرچ ہونا
verb કોઇ ભોજ્ય વસ્તુને ભોગવવી
Ex.
લગ્નમાં ઘણાં લાડુ ઊડ્યા. ONTOLOGY:
कार्यसूचक (Act) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
kanಕಬಳಿಸು
kasاِتعمال گَژُھن
malഭക്ഷിക്കുക
marताव मारणे
oriଉଡ଼ିବା
panਉੜਣਾ
tamபற
telఖర్చగు
urdاڑنا
verb આમોદ-પ્રમોદની વસ્તુનો વ્યવહાર હોવો
Ex.
પરીક્ષા સમાપ્ત થતાં જ ખૂબ જલસા ઊડે છે. ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb)
Wordnet:
kanಮಜಾಉಡಾಯಿಸು
kasؤڈاوُن , کَرُن
kokफकांडां जावप
malഏർപ്പെടുക
oriମଉଜମସ୍ତି ହେବା
tamகளிப்படை
telఅనుభవించు
verb રંગ, ચમક વગેરેનું ધીમું પડી જવું
Ex.
એક જ ધોલાઇમાં કપડાનો રંગ ઉડી ગયો. ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb)
SYNONYM:
ઊડી જવું ફીક્કું પડવું ઊતરવો
Wordnet:
bdखार
benউঠে যাওয়া
hinउड़ना
kanಮಾಸು
kasچھۄتُن
malമങ്ങുക
marउडणे
mniꯀꯣꯛꯄ
nepउड्नु
oriଉଡ଼ିଯିବା
panਉੜਨਾ
tamமங்கு
telవెలిసిపోవు
urdاڑنا , پھیکاجانا , اترنا
verb આકાશમાં એક ઠેકાણેથી બીજે ઠેકાણે જવું
Ex.
વિમાન સમુદ્રની ઉપરથી ઊડી રહ્યું હતું. ONTOLOGY:
गतिसूचक (Motion) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
bdबिर
hinउड़ना
kanಹಾರು
kasوٕڑُن , وٕڑَو كَرُن
kokउडप
malആകാശത്തുകൂടി സഞ്ചരിക്കുക
marउडणे
nepउड्नु
oriଉଡ଼ିବା
panਉੱਡਣਾ
sanडी
tamபற
urdاڑنا , پرواز کرنا , اڑان بھرنا
verb હવામાં ઉપર ઊઠવું કે ફેલાવું
Ex.
આકાશમાં રંગબેરંગી પતંગો ઊડી રહી છે. ONTOLOGY:
गतिसूचक (Motion) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
benউড়া
kanಹಾರು
kasوُڑُن
malപറക്കുക
mniꯄꯥꯏꯕ
sanउड्डी
urdاڑنا , پروازکرنا
verb લાકડી વગેરેનો પ્રયોગ કે પ્રહાર થવો
Ex.
આજે દરબારોની વસ્તીમાં લાકડીઓ ઊડી. ONTOLOGY:
निरंतरतासूचक क्रिया (Verbs of Continuity) ➜ क्रिया (Verb)
Wordnet:
kokतोंडकावप
mniꯆꯩꯒꯤ꯭ꯂꯥꯟ꯭ꯇꯧꯕ
telవెళ్ళడం
urdچلنا
See : વિખેરાવું