Dictionaries | References ર રૂપ Script: Gujarati Lipi Meaning Related Words રૂપ ગુજરાતી (Gujarati) WN | Gujarati Gujarati Rate this meaning Thank you! 👍 noun કોઇ કાર્ય કરવાની નિયત અને વ્યવસ્થિત પદ્ધતિ કે પ્રણાલી Ex. આ કુળમાં લગ્નો હંમેશા આજ રૂપમાં થતાં આવ્યાં છે. ONTOLOGY:कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:પ્રકાર જેમWordnet:kasصوٗرَت malരീതി noun શબ્દ કે વર્ણનું એ સ્વરૂપ જેનું રૂપાંતર થતાં વિશેષકર વિભક્તિ, પ્રત્યય વગેરે લાગવાથી બને છે Ex. છોકરાનું જ રૂપ છોકરો, છોકરાં વગેરે છે. HYPONYMY:તિર્યક્ રૂપ ONTOLOGY:गुणधर्म (property) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:શબ્દરૂપWordnet:asmশ্্ব্দৰূপ bdमहर benরূপ hinरूप kanರೂಪ kasلفظٕچ شکٕل , لفظٕچ حالَت kokशब्दरूप marशब्दरूप oriରୂପ panਸ਼ਬਦਰੂਪ tamசொல்வடிவம் telరూపం urdگردان , شکل noun કોઈ સ્થાનિક વિશેષતા (વિશેષ કરીને જેવું કે રૂપરેખામાં પરિભાષિત કરાયું હોય) Ex. કોઈ ગીત વગેરેના સંગીત સંબંધિત રૂપને એક સંગીતજ્ઞ જ સારી રીતે સમજી શકે છે. ONTOLOGY:बोध (Perception) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:આકૃતિ પ્રારુપ સંરચના પ્રતિરૂપWordnet:asmৰূপ benরূপ panਰੂਪ sanरूपः urdشکل وصورت , ہیئت , ساخت noun એક વિશેષ અંદાજ જેમાં કંઇક પ્રદર્શિત કે અભિવ્યક્ત થાય છે Ex. કાલી દુર્ગાનું રૌદ્ર રૂપ છે. HYPONYMY:વિશ્વરૂપ ONTOLOGY:अवस्था (State) ➜ संज्ञा (Noun) SYNONYM:સંસ્કરણWordnet:asmৰূপ kasصوٗرَت , بُتھ , شَکٕل , آکار urdروپ , شکل See : આકૃતિ Comments | अभिप्राय Comments written here will be public after appropriate moderation. Like us on Facebook to send us a private message. TOP