Dictionaries | References

મુખ

   
Script: Gujarati Lipi

મુખ     

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati
noun  ચહેરા પર બહારથી જોવા મળતો મોઢાનો ભાગ જેમાં બહારના ઉપર-નીચેના હોઠનો સમાવેશ થાય છે   Ex. એણે બબડતા માણસના મુખ પર માર્યું./ અધ્યાપક દ્વારા પોતાના મુખ પર આંગળી રખાતાં જ વર્ગમાં શાંતિ છવાઇ ગઇ.
ONTOLOGY:
शारीरिक वस्तु (Anatomical)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
મોઢું મોં
Wordnet:
benমুখ
kanಮುಖ
kasچونٛٹھ , ٲس
sanमुखम्
telనోరు
urdمنھ
noun  કોઇ વસ્તુ વગેરેની સામેનો કે અગ્રભાગ અથવા તે ભાગ જ્યાંથી તેનો ઉપયોગ થાય   Ex. આ કમ્પ્યુટરનું મુખ મારી બાજુ ફેરવી દો./ મોહમ્મદશાહના ઘરનું મોં કઈ બાજુ છે.
ONTOLOGY:
भाग (Part of)संज्ञा (Noun)
SYNONYM:
મોં મોઢું રુખ ચહેરો આસ્ય
Wordnet:
kasرۄے
nepमुख
panਮੂੰਹ
urdمنہ , رخ , چہرہ
See : મોઢું, ચહેરો, મોં, મોં

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP