ધારદાર હથિયારોના પાનાની રંગત કે ચમક જેનાથી તેની ઉત્તમતા પ્રકટ થાય છે
Ex. આ તલવારનું પાણી જોવા લાયક છે.
ONTOLOGY:
ज्ञान (Cognition) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
તે વસ્તુ જે પાણી જેવી પાતળી હોય
Ex. રમેશનું લોહી પાણી થાઈ ગયું છે./ આ દૂધ નહીં પાણી છે.
ONTOLOGY:
वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
મુખ, આંખ, ઘાવ વગેરેમાંથી રસતો પ્રવાહી પદાર્થ
Ex. તેની બંને આંખોમાંથી લગાતાર પાણી પડે છે.
ONTOLOGY:
प्राकृतिक वस्तु (Natural Object) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)