સાહિત્યમાં એક અલંકાર જેમાં બે વસ્તુઓમાં દેખીતો ભેદ હોવા છતા તેમને સમાન બતાવવામાં આવે છે.
Ex. 'ચંદ્ર જેવું સુંદર મુખ' માં ઉપમા અલંકાર છે.
HYPONYMY:
સંશયોપમા અભૂતોપમા પ્રશંસોપમા વિરોધોપમા હેતૂપમા
ONTOLOGY:
कला (Art) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
ઉપમાલંકાર ઉપમા અલંકાર
Wordnet:
asmউপমা অলংকাৰ
bdरुजुथाइ अलंकार
benউপমা অলঙ্কার
hinउपमा अलंकार
kanಉಪಮಾ ಅಲಂಕಾರ
kasتَشبیہ
kokउपमा अळंकार
malഉപമ
marउपमा
mniꯎꯄꯃꯥ
oriଉପମା ଅଳଙ୍କାର
panਉਪਮਾ ਅਲੰਕਾਰ
tamஉவமை அணி
telఉపమానాలంకారం
urdاستعارہ
કોઈ વસ્તુ, કાર્ય કે ગુણને બીજી વસ્તુ, કાર્ય કે ગુણને સમાન બતાવવાની ક્રિયા
Ex. સુંદર સ્ત્રિઓને ચાંદની ઉપમા આપવામાં આવે છે.
ONTOLOGY:
संप्रेषण (Communication) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
bdरुजुनाय
kanಹೋಲಿಕೆ
kasتَشبِیہ
kokउपमा
panਉਪਮਾ
sanउपमा
tamஉவமை
telపోలిక
urdتشبیہ