નીતિ, સદાચાર વિષેનું તથા મરણ, ઇશ્વરાદિ ગૂઢ તત્ત્વો વિષેનું જ્ઞાન, શ્રદ્ધા કે માન્યતા
Ex. હિંદુ ધર્મની સૌથી મોટી વિશેષતા એ છે કે એમાં બીજા બધાં ધર્મો પ્રત્યે સહનશીલતા છે.
ONTOLOGY:
बोध (Perception) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
mniꯂꯥꯏꯅꯤꯡ
urdمذہب , دين , دهرم
સ્વર્ગ વગેરે શુભ ફળ આપનાર કાર્ય
Ex. દીન અને દુખી માણસોની સેવા જ સૌથી મોટો ધર્મ છે.
ONTOLOGY:
सामाजिक कार्य (Social) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
કોઇ જાતિ, વર્ગ, પદ વગેરે માટે નક્કી કરેલું કાર્ય કે વ્યવહાર
Ex. પ્રજાની રક્ષા કરવી એ જ રાજાનો વાસ્તવિક ધર્મ છે.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
તે સમાજ કે સમુદાય જે દૈવિક શક્તિમાં વિશ્વાસ દર્શાવે છે કે દૈવિક શક્તિમાં વિશ્વાસ કરે છે
Ex. મુસ્લિમ ધર્મની સ્થાપના મોહમ્મદ પૈગમ્બરે કરી હતી.
ONTOLOGY:
समूह (Group) ➜ संज्ञा (Noun)
અલંકાર શાસ્ત્રમાં એ ગુણ કે વૃત્તિ જે ઉપમેય અને ઉપમાન બંનેમાં સમાન રૂપથી વિદ્યમાન રહે છે અને જેના આધારે એક વસ્તુની ઉપમા બીજી વસ્તુથી આપવામાં આવે છે
Ex. તેજસ્વી વ્યક્તિ અને સૂર્ય બંનેનો ધર્મ પ્રખરતા છે.
ONTOLOGY:
गुण (Quality) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)