માઇલોમાં માપેલી લંબાઇ કે અંતર
Ex. એ માઇલેજને કિલોમીટરમાં જાણવા માગે છે.
ONTOLOGY:
माप (Measurement) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benমাইলেজ
hinमाइलेज
kanಮೈಲಿ ದೂರ
kasمایلیج
kokमायलेज
marमायलेज
oriମାଇଲେଜ
panਮਾਇਲੇਜ
કોઇ આપેલા સમયમાં માઇલોમાં કાપવામાં આવેલું કુલ અંતર
Ex. દરેક વ્યક્તિનું માઇલેજ અલગ-અલગ હોય છે.
ONTOLOGY:
माप (Measurement) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
કોઇ આપેલા ઈંધણની માત્રાથી મોટરગાડી દ્વારા માઇલોમાં કપાયેલું અંતર
Ex. આ કારની માઇલેજ જૂની કારની માઇલેજથી બમણી છે.
ONTOLOGY:
माप (Measurement) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)