Dictionaries | References

બદલવું

   
Script: Gujarati Lipi

બદલવું

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 verb  એક સ્થાનથી બીજા સ્થાન પર નિયુક્ત કરવું   Ex. પાછળના મહિને જ મેં મારું કાર્યાલય દીલ્હીથી મુંબઇ બદલ્યું.
ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  એક વસ્તુને હટાવીને એની જગ્યાએ બીજી વસ્તુ મુકવી   Ex. તારે પલંગ પરની ચાદર દર અઠવાડીયે બદલવી જોઇએ.
ONTOLOGY:
परिवर्तनसूचक (Change)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  એક રૂપમાંથી બીજા રૂપમાં લાવવું   Ex. ઘટના પછી એના જીવનમાં ઘણું પરીવર્તન આવ્યું.
HYPERNYMY:
ONTOLOGY:
परिवर्तनसूचक (Change)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ લેવી   Ex. રમાએ પોતાની જૂની વસ્તુ બદલી નાખી.
ONTOLOGY:
परिवर्तनसूचक (Change)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
   see : પરિવર્તન કરવું

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP