Dictionaries | References

પ્રવાહ

   
Script: Gujarati Lipi

પ્રવાહ

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  એક પછી એક થતી ઘટના કે વિચારનો અદભુત ક્રમ   Ex. આ લેખમાં લેખકના વિચારની ધારા છે
ONTOLOGY:
मनोवैज्ञानिक लक्षण (Psychological Feature)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
 noun  વહેવાની ક્રિયા કે ભાવ   Ex. એ પાણીના પ્રવાહમાં તણાઇ ગયો./ ચોમાસામાં નદીઓનો વેગ વધી જાય છે.
ONTOLOGY:
कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  વહેતું કે પ્રવાહિત દ્રવ્ય   Ex. નદીના પ્રવાહને રોકીને બંધ બનાવવામાં આવે છે.
ONTOLOGY:
वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
   see : ધાર

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP