Dictionaries | References

દર્શક

   
Script: Gujarati Lipi

દર્શક

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  જે ક્યાંક હાજર રહીને કોઇ કામ કે વસ્તુ વગેરેને જુએ છે   Ex. નાટક શરુ થતા પહેંલા જ નાટ્ય-ગૃહ દર્શકોથી ખિચો-ખિચ ભરાઇ ગયું.
ONTOLOGY:
व्यक्ति (Person)स्तनपायी (Mammal)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
 adjective  દેખાડનાર કે બતાડનાર   Ex. સડકના કિનારે માર્ગ દર્શક નકશો બનાવેલો છે.
ONTOLOGY:
संबंधसूचक (Relational)विशेषण (Adjective)
 adjective  જોનારું   Ex. સ્ટેડિયમ દર્શકોની ભીડથી ખીચોખીચ ભરેલું છે.
MODIFIES NOUN:
ONTOLOGY:
संबंधसूचक (Relational)विशेषण (Adjective)

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP