તે સ્થાન જેમાં કોઇ વિષય પર વિચાર કરવા અથવા નિયમ, વિધાન વગેરે બનાવનારી સભા કે અધિવેશન થતું હોય
Ex. મંત્રીજી સદનમાં હમણાં જ પધાર્યા છે.
ONTOLOGY:
भौतिक स्थान (Physical Place) ➜ स्थान (Place) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
કોઇ વિષય પર વિચાર કરવા કે નિયમ, વિધાન વગેરે બનાવવા માટે થતી સભા કે તેમાં ઉપસ્થિત થતાં લોકોનો સમૂહ
Ex. સદન આ બીલ આજે પાસ કરવાની છે.
ONTOLOGY:
समूह (Group) ➜ संज्ञा (Noun)
તે ભવન જેમાં ઘણા લોકો દર્શક કે પ્રેક્ષકના રૂપમાં ઉપસ્થિત થઈ શકતા ઓય
Ex. નાટ્ય સદન દર્શકોથી ખિચોખિચ ભરેલું હતું.
ONTOLOGY:
भौतिक स्थान (Physical Place) ➜ स्थान (Place) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
mniꯁꯡ
urdتما شہ گاہ , تماشہ خانہ , تماشہ کدہ , ہاؤس , اجلاس , جلسہ گاہ સદન કે ભવનમાં ઉપસ્થિત ઘણા લોકો, દર્શકો કે પ્રેક્ષકોનો સમૂહ
Ex. સદન નૃત્યાંગનાનું નૃત્ય જોવામાં મગ્ન હતું.
ONTOLOGY:
समूह (Group) ➜ संज्ञा (Noun)