Dictionaries | References

જોવું

   
Script: Gujarati Lipi

જોવું

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 verb  છોકરી વગેરેને પસંદ કરીને લગ્ન માટે વચનબધ્ધ કરવું   Ex. મુન્ના માટે માંએ બેંગલોરમાં એક છોકરી જોઇ છે.
ONTOLOGY:
कार्यसूचक (Act)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  ત્રુટિઓ, ભૂલો વગેરે કાઢવા અથવા ગુણ, વિશેષતા વગેરે જાણવા માટે કોઈ ચીજ વાંચવી   Ex. જ્યાં સુધી અમે જોઈ ન લઈએ ત્યાં સુધી તમારો લેખ છાપવા માટે ન મોકલશો.
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  દર્શક તરીકે ક્યાંક ઉપસ્થિત થઈને કે પહોંચીને કંઈક જોવું   Ex. આજે ઘરના બધા લોકો ફિલ્મ જોવા ગયા છે.
HYPERNYMY:
જોવું
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  આંખોથી કોઇ વ્યક્તિ કે પદાર્થ વગેરેના રૂપ-રંગ અને આકાર-પ્રકાર આદિનું જ્ઞાન પ્રાપ્ત કરવું   Ex. શ્યામ ધ્યાનથી મહાત્મા ગાંધીનો ફોટો જોઇ રહ્યો છે.
ONTOLOGY:
देखना इत्यादि (VOA)">बोधसूचक (Perception)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  કોઇ વસ્તુ વગેરે વિશે નિશ્ચિત થવું   Ex. હું સવારમાં નીકળતા પહેલાં જોઉં છું કે કમરાની બારીઓ, બારણું બંધ છે કે નહીં.
HYPERNYMY:
ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State)क्रिया (Verb)
Wordnet:
mniꯍꯧꯒꯠꯇꯔ꯭ꯤꯉꯩꯗ꯭ꯎꯕ
 verb  કોઈ વસ્તુ વગેરે વિશે ભાળ કાઢવી   Ex. જુઓ કે રેલગાડી બરાબર સમય પર ચાલે છે કે નહિ.
ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  ધ્યાન આપવું   Ex. જોયું તમે, આજકાલના બાળકો કેવો વ્યવહાર કરી રહ્યા છે.
HYPERNYMY:
બોધ કરવો અનુભવ કરવો
ONTOLOGY:
मानसिक अवस्थासूचक (Mental State)अवस्थासूचक क्रिया (Verb of State)क्रिया (Verb)
Wordnet:
kasنَظَر تھاوٕنۍ , وُچھُن
 verb  કોઈ વસ્તુ પર ધ્યાન રાખવું જેથી તે બગડે નહિ કે આમ-તેમ ન થઈ શકે   Ex. ચૂલા પર રાખેલું દૂધ જુઓ જેથી તે ઊભરાઈ ન જાય./ બાળકનું ધ્યાન રાખજો, હું થોડી વારમાં આવું છું.
ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
SYNONYM:
 noun  જોવાની ક્રિયા   Ex. દીકરાને જોતાં પહેલાં જ એણે પોતાની આંખો મીંચી દીધી.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical)कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
kasوٕچُھن , نَظرِ گَنٛڑَنۍ , ڈیشُن
urdدیکھنا , تاکنا
 noun  જોવાની અવસ્થા કે ભાવ   Ex. વસ્તુ જોવામાં સારી છે.
ONTOLOGY:
अवस्था (State)संज्ञा (Noun)
Wordnet:
kasصوٗرَت , شَکٕل , ڈول
mniꯌꯦꯡꯕꯗ
urdدکھنا , نظرآنا , دکھاوٹ
   see : શોધવું, નજર રાખવી, શોધવું, વિચારવું, બોધ કરવો અનુભવ કરવો, ડોકિયું

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP