Dictionaries | References

તેજસ્વી

   
Script: Gujarati Lipi

તેજસ્વી     

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati
adjective  જેની સ્મરણ-શક્તિ તીવ્ર હોય   Ex. તેજસ્વી બાળક વિદ્યાલયનું ગૌરવ હતો.
MODIFIES NOUN:
વ્યક્તિ
ONTOLOGY:
गुणसूचक (Qualitative)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)
SYNONYM:
બુદ્ધિમાન જહીન
Wordnet:
asmতীক্ষ্ণবুদ্ধি
bdमेलेमगोनां
benস্মৃতিশক্তিধর
kasزٔہیٖن , قٲبِل , دیٚماغ دار
malകുശാഗ്രബുദ്ധിമാനായ
marतैलबुद्धीचा
mniꯕꯨꯗD꯭ꯤ꯭ꯑꯊꯧꯕ
oriପ୍ରଜ୍ଞାବାନ
panਹੁਸ਼ਿਆਰ
sanसुदृढ
tamபுத்திசாலியான
urdذہین , ہشیار , زیرک
adjective  પ્રકાશ કે કાંતિ ધારણ કરનાર   Ex. તેજસ્વી સંન્યાસીઓના દર્શનથી ઘણી શાંતિ મળે છે.
MODIFIES NOUN:
વસ્તુ પ્રાણી
ONTOLOGY:
गुणसूचक (Qualitative)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)
SYNONYM:
કાંતિમાન દ્યુતિધર
Wordnet:
benদীপ্তিমান
hinद्युतिधर
marद्युतिधर
oriଦ୍ୟୁତିମାନ
panਪਰਤਾਪੀ
sanद्युतिधर
tamதுயுத்தித்தர்
telప్రకాశిస్తున్న
adjective  જેમાં તેજ હોય   Ex. મહાત્માએ કહ્યું કે તમારો પુત્ર ખૂબ જ તેજસ્વી થશે.
MODIFIES NOUN:
વ્યક્તિ
ONTOLOGY:
गुणसूचक (Qualitative)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)
SYNONYM:
પ્રભાવી પ્રભાવશાળી તેજદાર દીપ્તિમાન પ્રતિભાશાળી તેજવંત તેજવાન કાંતિવાન
Wordnet:
asmতেজস্বী
benতেজস্বী
hinतेजस्वी
kanತೇಜಸ್ವಿ
kasتابن وول
kokतेजस्वी
malകാന്തിമത്തായ
marतेजस्वी
mniꯃꯉꯥꯜ꯭ꯂꯩꯕ
nepतेजस्वी
oriତେଜସ୍ୱୀ
panਤੇਜਸਵੀ
sanतेजस्विन्
tamஒளிமயமான
telపరాక్రమవంతమైన
urdشان وشوکت , دبدبہ , عظمت , بڑائی , , پرشکوہ , پر وقار
noun  ઇંદ્રનો એ નામનો એક પુત્ર   Ex. તેજસ્વીનું વર્ણન પુરાણોમાં જોવા મળે છે.
ONTOLOGY:
पौराणिक जीव (Mythological Character)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
Wordnet:
kasتیجسوی
malതേജസ്വി
sanतेजस्वी
urdتیجسوی
See : પ્રકાશમાન, ઈંદ્ર, ઉજ્જવળ, ઝળહળતું, પ્રકાશિત, પ્રતિભાશાળી

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP