Dictionaries | References

ઢળવું

   
Script: Gujarati Lipi

ઢળવું

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 verb  નીચે પડીને વહેવું   Ex. લોટાનું પાણી ઢળી ગયું.
ENTAILMENT:
ONTOLOGY:
होना क्रिया (Verb of Occur)क्रिया (Verb)
 verb  અવનતિ કે હ્રાસ અથવા અંત કે સમાપ્તિ તરફ આગળ વધવું   Ex. રાજાની યુવાની ઢળી ગઈ પણ રસિકતા ન ગઈ.
HYPERNYMY:
ONTOLOGY:
होना क्रिया (Verb of Occur)क्रिया (Verb)
 verb  સ્વયંને પરિસ્થિતિ વગેરે અનુસાર અનુકૂળ બનાવવું કે બની જવું   Ex. સંગીતા પોતાની સાસરીના વાતાવરણમાં બહુ જલદી ઢળી ગઈ./સંગીતાએ પોતાની જાતને પોતાની સાસરીના વાતાવરણમાં ઢાળી લીધી છે.
HYPERNYMY:
ONTOLOGY:
ऐच्छिक क्रिया (Verbs of Volition)क्रिया (Verb)
SYNONYM:
   see : અસ્ત થવું, પડવું

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP