હાથની આંગળીઓને વાળીને હથેળી પર દબાવવાથી બનતી મુદ્રા કે રૂપ
Ex. બાળકે રૂપિયાને પોતાની મુઠ્ઠીમાં બંધ કરી દીધો.
MERO COMPONENT OBJECT:
આંગળી
ONTOLOGY:
शारीरिक अवस्था (Physiological State) ➜ अवस्था (State) ➜ संज्ञा (Noun)
SYNONYM:
મૂઠી મૂઠ મુષ્ટિ મુષ્ટિકા
Wordnet:
bdमुथि
benমুঠি
hinमुट्ठी
kanಮುಷ್ಟಿ
kasمۄٹھ
malമുഷ്ടി
marमूठ
mniꯈꯨꯕꯥꯝ
nepमुट्ठी
oriମୁଠା
panਮੁੱਠੀ
sanमुष्टिः
tamகைமுட்டி
telపిడీకిలి
urdمٹھی , مشت