noun સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીનો સમય
Ex.
આજનો દિવસ મારા માટે સારો રહ્યો./ઉનાળામાં દિવસ લાંબો હોય છે. HOLO COMPONENT OBJECT:
અઠવાડિયું દિન
HOLO MEMBER COLLECTION:
અઠવાડિયું
HYPONYMY:
નાતાલ કાલ પરમદિવસ પરમ દિવસ રજા આજે દિનાંક સૂંઢલ અણુજો તિથિ અશરા
ONTOLOGY:
अवधि (Period) ➜ समय (Time) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
દહાડો દિન દી વાર રોજ દિવ
Wordnet:
asmদিন
benদিন
hinदिन
kanದಿನ
kokदीस
malദിവസം
marदिवस
mniꯅꯨꯃꯤꯠ
nepदिन
oriଦିନ
panਦਿਨ
sanदिवसः
tamபகல்
telపగలు
urdدن , روز
noun હિન્દુ પંચાંગ પર આધારિત અઠવાડિયાનો કોઈ દિવસ
Ex.
સોમવાર અઠવાડિયાનો પ્રથમ દિવસ છે. HYPONYMY:
રવિવાર પુણ્યતિથિ સોમવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર મંગળવાર અજોતા અનધ્યાય શુભદિવસ
ONTOLOGY:
अवधि (Period) ➜ समय (Time) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
asmদিন
bdसान
benদিন
hinदिन
kasدۄہ
malദിവസം
nepदिन
sanदिनम्
tamதினம்
telదినము
urdدن , روز , یوم
noun નિશ્ચિત કે ઉચિત સમય
Ex.
આજે મારા બાબાનો જન્મદિવસ છે. ONTOLOGY:
अवधि (Period) ➜ समय (Time) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
noun ચોવીસ કલાકમાંથી એ સમય જે ઊંઘ પછી કામ કરવામાં પસાર થાય છે
Ex.
મારો દિવસ સવારે ચાર વાગ્યાથી શરૂ થાય છે. ONTOLOGY:
अवधि (Period) ➜ समय (Time) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
sanदिनम्
telరోజు
urdیوم , روز , دن , وقت
noun સારો સમય
Ex.
બધાના દિવસો બદલાય છે. ONTOLOGY:
अवधि (Period) ➜ समय (Time) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
asmসুদিন
kasدۄہ
malനല്ല സമയം
nepदिन
sanसुदिनम्
urdساعت , وقت , روز , دن
noun કોઇ પણ ગ્રહને પોતાના અક્ષ પર એક વાર ફરવામાં લાગતો સમય
Ex.
બૃહસ્પતિનો દિવસ પૃથ્વીના દિવસ કરતાં મોટો હોય છે. ONTOLOGY:
अवधि (Period) ➜ समय (Time) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
See : દિન, દિન