જીભથી રગડવું અથવા ઉપાડીને ખાવું
Ex. બાળક બ્રેડમાં લગાવેલો જામ ચાટી રહ્યો છે.
ONTOLOGY:
() ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
asmচেলেকা
bdसोला
kanನೆಕ್ಕು
malനക്കുക
marचाटणे
mniꯂꯦꯛꯄ
nepचाट्नु
oriଚାଟିବା
panਚੱਟਣਾ
tamநக்கு
telనాకు
કીડાનું કાગળ, કપડાં વગેરે ખાઈ જવું
Ex. ઉધઈ કબાટમાં મૂકેલાં પુસ્તકોને ચાટી ગઇ.
ONTOLOGY:
() ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
asmকুটা
bdजा
kanಗೆದ್ದಿಲು ಹಿಡಿ
malഅരിക്കുക തിന്നുക
marखाणे
nepखतम पार्नु
oriଚରିଯିବା
panਖਾਣਾ
tamதின்னு
urdچاٹنا , چٹ کرجانا
લૂછીને ખાવું
Ex. તે કડાઇમાં લાગેલી રબડીને ચાટી રહી છે.
ONTOLOGY:
() ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
kanನೆಕ್ಕು
oriଚାଟିବା
tamசுவைத்து தின்
telనాకు
કોઇ વસ્તુ પર જીભ ફેરવવી
Ex. કુતરું માલિકનો હાથ ચાટતું હતું.
ONTOLOGY:
() ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
bdसोला
hinचाटना
kasلیٚوُن
kokल्हेंवप
malനക്കുക
oriଚାଟିବା
sanलिह्
urdچاٹنا
ચાટેલું
Ex. એ બિલાડીની ચાટેલી મલાઈ ખાઈ ગઈ.
MODIFIES NOUN:
ખાદ્ય-વસ્તુ
ONTOLOGY:
अवस्थासूचक (Stative) ➜ विवरणात्मक (Descriptive) ➜ विशेषण (Adjective)
Wordnet:
asmভক্ষিত
bdजाखोन्दा
benচাটা
hinचाटा
kanನೆಕ್ಕಿದ
kasلیٛومُت
kokचाटिल्लें
malതിന്ന
marखाल्लेला
mniꯂꯦꯛꯂꯕ
nepखाएको
oriଚଟା
panਚੱਟੀ
sanअवलीढ
tamநக்கிய
telతినిన
urdچاٹا , جثھارا
જીભથી ચાટવાની ક્રિયા કે ભાવ
Ex. વૈદ્યના કહ્યા પ્રમાણે આ ઔષધિને મધ સાથે ચાટવી વધુ પ્રભાવકારી હોય છે.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
asmঅৱলেহন
benঅবলেহন
kanನೆಕ್ಕುವುದು
kokचाटणी
malനക്കല്
marचाटणे
oriଅବଲେହନ
sanअवलेहन
tamநக்குதல்
telనాలుక