જેની પાર ના જઇ શકાય
Ex. મોહન અગમ્ય પર્વતને પાર કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે.
MODIFIES NOUN:
વસ્તુ જગ્યા
ONTOLOGY:
गुणसूचक (Qualitative) ➜ विवरणात्मक (Descriptive) ➜ विशेषण (Adjective)
SYNONYM:
અપારગમ્ય અપાર દુસ્તર અગમ
Wordnet:
asmদুর্লংঘ্য
bdबारनो हायि
benঅনতিক্রম্য
hinअपारगम्य
kanಅಸಾಧ್ಯವಾದ
kasناقٲبلہِ حَصوٗل
kokहुंपूंक जायनाशिल्लो
malഅസീമമായ
marदुस्तर
nepअपारगम्य
oriଅପାରଗମ୍ୟ
panਅਪਾਰ
tamகடக்கமுடியாத
telఅదిరోహించలేని
જ્યાં પહોંચ ના હોય કે પહોંચની બહાર
Ex. આ વૈજ્ઞાનિક યુગમાં પણ આપણા માટે અગમ્ય સ્થળોની ખોટ નથી.
MODIFIES NOUN:
વસ્તુ જગ્યા
ONTOLOGY:
गुणसूचक (Qualitative) ➜ विवरणात्मक (Descriptive) ➜ विशेषण (Adjective)
Wordnet:
asmদুৰ্গম
bdमोनहैहायि
benদুর্গম
hinअपैठ
kanತಲುಪಲಾಗದ
kasپَتھ کھورِ
kokअपैठ
malപ്രവേശനമില്ലാത്ത
oriଅପହଞ୍ଚ
panਅਪੁੰਹਚ
tamசென்றடையாத
telచేరదగని
urdناقابل رسائی