Dictionaries | References

સાંકળ

   
Script: Gujarati Lipi

સાંકળ     

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati
noun  પશુઓ ને બાંધવા માટે તેના ગળામા પહેરાવવામાં આવતી ધાતુની કડી   Ex. કુતરાને સાંકળ વળે બાંધી દો
MERO STUFF OBJECT:
ધાતુ
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
bdजिनज्रि
hinज़ंजीर
kanಸರಪಳಿ
kasزٔنٛجیٖر
kokसाकळी
malചങ്ങല
marसाखळी
mniꯌꯣꯠꯂꯤ
nepजन्जीर
oriଜଞ୍ଜିର
panਜ਼ੰਜ਼ੀਰ
telగొలుసు
urdزنجیرسکّڑ , سانکر , سانکل , سانکری
noun  ધાતુની કડીઓની હારમાળા   Ex. પ્રાણીઓને દોરડા કે સાંકળથી બાંધવામાં આવે છે.
HYPONYMY:
અર્ગલા અલાન
MERO STUFF OBJECT:
ધાતુ
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
બેડીઓ બંધન કડી આંકડી શૃંખલા ચેઇન
Wordnet:
hinजंजीर
kanಸರಪಣಿ
kasہانٛکَل , رَز
kokखोडो
marसाखळी
nepसिक्री
oriଜଞ୍ଜିର
panਜ਼ੰਜੀਰ
sanशृङ्खला
urdزنجیر , چین , لڑی , سکڑی , سیکڑ
noun  કમાડમાં લાગેલું બેડીવાળું સાધન જે કમાડ બંધ કરવા માટે કડીમાં ફસાવવામાં આવે છે   Ex. હું રાત્રે સૂતી વખતે કમાડની સાંકળ બંધ કરી દઉ છું.
MERO STUFF OBJECT:
ધાતુ
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
કડી આગડી આંકડી
Wordnet:
benশেকল
hinसाँकल
kanಚಿಲಕ
kokसाकळ
malചങ്ങലയും താഴും
marकडी
panਕੁੰਡੀ
tamதாழ்ப்பாள்
telగొళ్ళెం
urdسانکل , سانکر , سانکری , , زنجیر , کنڈی , دروازےکی زنجیر
See : બેડી, દોરડું, કમરપટો

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP