Dictionaries | References

સંન્યાસી

   
Script: Gujarati Lipi

સંન્યાસી

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  સંન્યાસ આશ્રમમાં રહેનાર અને તેના નિયમોનું પાલન કરનાર વ્યક્તિ   Ex. ચિત્રકૂટમાં મારી મુલાકાત એક બહુ મોટા સંન્યાસી સાથે થઇ.
ONTOLOGY:
व्यक्ति (Person)स्तनपायी (Mammal)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
 adjective  જેણે સાંસારિક વસ્તુઓ તથા સુખો પ્રત્યેનો રાગ કે મોહ છોડી દીધો હોય   Ex. વૃદ્ધાવસ્થા, મૃત્યુ વગેરે જોયા પછીભગવાન બુદ્ધ સંન્યાસી થયા.
MODIFIES NOUN:
ONTOLOGY:
संबंधसूचक (Relational)विशेषण (Adjective)
 adjective  સંન્યાસ આશ્રમમાં પ્રવેશ કરનાર   Ex. તે કુંભના મેળામાં કેટલાય સંન્યાસી લોકોને મળ્યો.
MODIFIES NOUN:
ONTOLOGY:
गुणसूचक (Qualitative)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)
 noun  તે જેણે સાંસારિક વસ્તુઓ તથા સુખો પ્રતિ રાગ અથવા આસક્તિ બિલકુલ છોડી દીધી હોય   Ex. રામુ પ્રેમ-ભાવથી સંન્યાસીની સેવા કરે છે.
   see : ત્યાગી, વૈરાગી

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP