કોઇ રોગથી ગ્રસ્ત હોવાની અવસ્થા
Ex. એ વાઈનો શિકાર છે.
ONTOLOGY:
व्यक्ति (Person) ➜ स्तनपायी (Mammal) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
માંસાહારી જીવ-જંતુઓ દ્વારા ભક્ષણ કરવામાં આવતા કીટ, પશુ, પક્ષી વગેરે
Ex. ગરોળીએ પોતાનો શિકાર પોતાની જીભ વડે પકડી લીધો.
ONTOLOGY:
जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
જંગલી પશુ-પક્ષિઓને મારવાનું કામ
Ex. પ્રાચીનકાળમાં રાજા-મહારાજા શિકાર માટે જંગલમાં જતા હતા.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
તે પશુ-પક્ષી જેનો શિકાર કરવામાં આવે છે.
Ex. શિકાર ઘાયલ થઇને ઝાડીઓમાં સંતાઇ ગયો.
ONTOLOGY:
जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
જેને લાભ વગેરેના ઉદ્દેશ્યથી ફસાવવામાં આવે
Ex. આજે મેં સારો શિકાર ફસાવ્યો છે.
ONTOLOGY:
व्यक्ति (Person) ➜ स्तनपायी (Mammal) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)