Dictionaries | References

શાકાહારી

   
Script: Gujarati Lipi

શાકાહારી

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 adjective  જેમા માંસ ના ભળ્યુ હોય   Ex. હિંદૂ ધર્મગ્રંથો પ્રમાણે શાકાહારી ભોજન કરવાથી શરીર અને મન શુદ્ધ રહે છે.
ONTOLOGY:
संबंधसूचक (Relational)विशेषण (Adjective)
 adjective  અન્ન, ફળ અને શાકભાજીથી યુક્ત   Ex. આ હોટલમાં માત્ર શાકાહારી ભોજન મળે છે.
MODIFIES NOUN:
Wordnet:
kasسَبزی کھٮ۪نہٕ وول , شاکاہٲری سَبز کھاو
 adjective  વનસ્પતિ જન્ય પદાર્થોને ખાનાર   Ex. બકરી એક શાકાહારી પ્રાણી છે.
MODIFIES NOUN:
ONTOLOGY:
गुणसूचक (Qualitative)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)
 noun  વનસ્પતિજન્ય પદાર્થો ખાતું પ્રાણી   Ex. પથરીનો રોગ માંસાહારીઓની તુલનામાં શાકાહારીઓને ઓછો થાય છે.
ONTOLOGY:
जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
Wordnet:
kasسَبٕز خور , سَبٕز کھاو , شاکاہٲرۍ , سَبزی کھٮ۪نہٕ وول
mniꯃꯅꯥ꯭ꯃꯁꯤꯡ꯭ꯆꯥꯕ
tamசைவவுணவு சாப்பிடுபவர்
urdسبزی خور

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP