એક શાકાહારી સ્તનપાયી ચોપગું પ્રાણી જે પોતાની સ્થૂળ અને વિશાળ કાયા અને સૂંઢને કારણે બધા જાનવરોમાં વિલક્ષણ છે
Ex. હાથીને શેરડી બહું ભાવે છે.
ONTOLOGY:
स्तनपायी (Mammal) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
શેતરંજની રમતનું એક મહોરું
Ex. શેતરંજમાં હાથી હંમેશા સીધો ચાલે અને સીધો મારે છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
urdہاتھی , فیل , پیل , کشتی નર હાથી
Ex. આ હાથીખાનામાં ત્રણ હાથિણી અને પાંચ હાથી છે.
ONTOLOGY:
स्तनपायी (Mammal) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)