Dictionaries | References લ લહેર Script: Gujarati Lipi Meaning Related Words લહેર ગુજરાતી (Gujarati) WN | Gujarati Gujarati Rate this meaning Thank you! 👍 noun નાનકડી અને હલકી લહેર Ex. પાણીના તરંગને જોઈને કવિ ભાવુક્ત થઈ ગયા અને કવિતા લખવા લાગ્યા ONTOLOGY:मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:લહરી તરંગ મોજું છોળ લહેરખીWordnet:asmঊর্মিকা bdफिसा दैथुन benউর্মিকা hinउर्मिका kanಅಲೆ kasہَلکہٕ لٕہَر malകുഞ്ഞോളം mniꯏꯊꯛ ꯏꯄꯣꯝ oriଊର୍ମି sanउर्मिका tamஅலை telఅల urdقصیرموج noun નદી, સમુદ્ર વગેરેના પાણીમાં થોડા-થોડા અંતરે ઉઠતી અને નીચે બેસતી જળરાશી Ex. સમુદ્રની લહેરો કિનારા પર અથડાય છે. HYPONYMY:લહેર સુનામી ONTOLOGY:प्राकृतिक वस्तु (Natural Object) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:મોજું છોળ મોજાં લહરી તરંગWordnet:asmঢৌ bdगुथाल benতরঙ্গ hinलहर kanತೆರೆ kasلہرٕ malതിര marलाट nepछाल oriଲହଡ଼ି panਲਹਿਰ sanऊर्मिः telతరంగాలు urdلہر , موج , ترنگ , تلاطم , ہلکور noun શરીરમાં કોઈ મનોવેગ વગેરે ઉઠવાની ક્રિયા Ex. પ્રજામાં નેતાઓ પ્રત્યે ક્રોધની લહેર છે. ONTOLOGY:मानसिक अवस्था (Mental State) ➜ अवस्था (State) ➜ संज्ञा (Noun) SYNONYM:તરંગWordnet:bdदोहौ benস্রোত kasلَہَر mniꯏꯍꯨꯜ sanतरङ्गः urdلہر , ترنگ , جذبہ noun હળવો નશો Ex. થોડા દારૂથી જ તેને લહેર ચાલુ થઈ જાય છે. ONTOLOGY:मानसिक अवस्था (Mental State) ➜ अवस्था (State) ➜ संज्ञा (Noun) SYNONYM:કેફWordnet:benহাল্কা নেশা kasسروٗر آرام malചെറു ലഹരി oriହାଲୁକାନିଶା tamஇலேசான போதை urdسُرُور noun લહેરના જેવી વસ્તુ Ex. રેગિસ્તાનમાં રેતીની લહેરો જોવા મળે છે. ONTOLOGY:वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:તરંગWordnet:benঢেউ urdلہر , ترنگ noun રોગ કે પીડા વગેરેનો રહી-રહીને થતો વેગ Ex. દર્દની લહેર ઉપડતાં જ તે બૂમો પાડવા લાગ્યો. ONTOLOGY:मानसिक अवस्था (Mental State) ➜ अवस्था (State) ➜ संज्ञा (Noun) SYNONYM:તરંગWordnet:kanಉಲ್ಬಣವಾಗುವುದು mniꯆꯩꯅꯥ tamவீச்சு urdلہر See : મનોરંજન, ઉમંગ, તરંગ Comments | अभिप्राय Comments written here will be public after appropriate moderation. Like us on Facebook to send us a private message. TOP