Dictionaries | References

લંઘન

   
Script: Gujarati Lipi

લંઘન

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  ઓળંગવાની ક્રિયા કે ભાવ   Ex. કેદખાનાની ઊંચી દિવાલો પણ કેદીઓના લંઘનને રોકી નથી શકતી.
ONTOLOGY:
कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  ઘોડાની એક પ્રકારની ચાલ   Ex. ધોડાના લંધનથી ધોડેસવાર પડી ગયો.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical)कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
લંઘન ચાલ
Wordnet:
oriତ୍ରୁଟିପୂର୍ଣ ଚାଲି
 noun  એવો ઉપાય જેનાથી કોઇ કામ જલદી તથા સરળતાથી થાય છે   Ex. પૈસાવાળાએ લાંચ આપવી એ સૌથી સુલભ લંઘન લાગે છે.
ONTOLOGY:
अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
   see : ઉલ્લંઘન

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP