Dictionaries | References

યોગ્યતા

   
Script: Gujarati Lipi

યોગ્યતા     

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati
noun  કોઈ પદ, કાર્ય વગેરે માટે યોગ્ય હોવાની અવસ્થા કે ભાવ   Ex. યોગ્યતાને લીધે તેને અધ્યાપકનું પદ મળ્યું.
HYPONYMY:
સુપાત્રતા
ONTOLOGY:
गुण (Quality)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
પાત્રતા પાત્રત્વ
Wordnet:
asmযোগ্যতা
hinपात्रता
kanಅರ್ಹತೆ
kasاِہلِیت
kokपात्रता
malയോഗ്യത
marपात्रता
mniꯃꯇꯤꯛ꯭ꯆꯥꯕ
nepपात्रता
oriଯୋଗ୍ୟତା
panਯੋਗਤਾ
telఅర్హత
urdصلاحیت , اہلیت , استعداد , لیاقت , قابلیت
noun  જ્ઞાન, અનુભવ, શિક્ષા વગેરેની દ્રષ્ટિએ એવી વિશેષતા અથવા ગુણ જેના આધાર પર કોઈકને કોઈ કાર્ય કે પદ માટે ઉપયુક્ત સમજવામાં આવે છે   Ex. પ્રતિયોગી પરીક્ષાઓ દ્વારા વિદ્યાર્થીઓની યોગ્યતા પારખવામાં આવે છે.
HYPONYMY:
સમજદારી શૈક્ષણિક અભિક્ષમતા તકનીકી યોગ્યતા વ્યવહારિકતા કળા યોગ્યતા કાર્યદક્ષતા સત્તા ફૉર્મ
ONTOLOGY:
गुण (Quality)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
લાયકાત ઉચિતતા પાત્રતા કાબેલિયત ઉપયુક્તતા સામર્થ્ય ક્ષમતા લાયકી
Wordnet:
asmযোগ্যতা
bdरोंमोनथाय
benযোগ্যতা
hinयोग्यता
kasقٲبلِیَت
marयोग्यता
nepयोग्यता
oriଯୋଗ୍ୟତା
panਯੋਗਤਾ
sanयोग्यता
telసామర్థ్యము
urdقابلیت , لیاقت , صلاحیت , ہنر , سلیقہ , استعداد , مادہ , علمیت
See : જિજ્ઞાસા, ઉપયુક્તતા

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP