Dictionaries | References

યુગ

   
Script: Gujarati Lipi

યુગ     

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati
noun  ઇતિહાસનો કોઈ એવો મોટો કાળસમય જેમાં એક જ પ્રકારનાં કાર્ય, ઘટનાઓ વગેરેની પ્રમુખતા હોય   Ex. ભક્તિ યુગ હિંદી સહિત્યમાં સુવર્ણયુગથી ઓળખાય છે.
HYPONYMY:
પાષાણયુગ હિમયુગ લોહયુગ તામ્રયુગ
ONTOLOGY:
ऐतिहासिक युग (Historical ages)समय (Time)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
કાળ કાલ જુગ જમાનો વખત દૌર
Wordnet:
asmযুগ
bdमुगा
kanಯುಗ
kokयूग
mniꯖꯨꯒ
panਯੁੱਗ
telయుగము
urdعہد , زمانہ , دور , یک
noun  સંસ્કૃતિના ઇતિહાસનો એ કાળ જે સમય અને અવસ્થા વગેરેની દૃષ્ટિએ પોતાનું એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે   Ex. હું તમને ભારતેન્દુયુગની એક રચના સંભળાવું છું.
ONTOLOGY:
अवधि (Period)समय (Time)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
વખત સદી કાળ જમાનો કલ્પ
Wordnet:
benযুগ
kasوَق
kokयूग
malയുഗം
sanयुगः
urdعہد , عصر , دور , زمانہ
noun  પુરાણો પ્રમાણે કાળના આ ચાર ભાગ- સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલિમાંથી પ્રત્યેક   Ex. ભગવાન રામનો જન્મ ત્રેતા યુગમાં થયો હતો.
HYPONYMY:
ત્રેતાયુગ દ્વાપર કળિયુગ સતયુગ
ONTOLOGY:
पौराणिक काल (Mythological Period)समय (Time)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
જુગ
Wordnet:
hinयुग
kanಯುಗ
malയുഗം
marयुग
tamயுகம்
telయుగం
urdیگ , جگ
See : સમય, ધૂંસરી, જોડી, જોડી

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP