Dictionaries | References

બત્તી

   
Script: Gujarati Lipi

બત્તી     

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati
noun  વાટના જેવી કોઇ ગોળાકાર લાંબી ચીજ   Ex. ફકીર ધૂપબત્તી સળગાવીને મસ્જિદની સામે બેઠો છે.
HYPONYMY:
બત્તી
ONTOLOGY:
वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
panਧੂਪਬੱਤੀ
noun  ગંધ-દ્રવ્ય જ્વલનશીલ પદાર્થ લપેટીને બનાવવામાં આવતી બત્તી જે પૂજન વગેરેના સમયે સળગાવાય છે   Ex. અગરબત્તી, ધૂપબત્તી, મીણબત્તી વગરે ઘણી પ્રચલિત બત્તીઓ છે.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
noun  પાઘડી કે ચીરાનું વળેલું કે ફાટેલું કપડું   Ex. ખેડૂત બત્તીને પોતાના માથા પર લગાવી રહ્યો છે.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
kanಸಿಂಬೆ
oriଲୁଗା
noun  કપડાની તે લીર જે ઘામાંથી પરૂ સાફ કરવા માટે રાખવામાં આવે છે   Ex. ડૉક્ટર તેના ઘામાં બત્તી મુકી રહ્યા છે.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
વાટ
Wordnet:
asmপট্টী
bdफिथा
benব্যান্ডেজ বাঁধার নরম কাপড়
hinबत्ती
kanಬತ್ತಿ
kasگاز
kokवात
malതിരി
marबत्ती
mniꯑꯁꯥꯡꯕ꯭ꯐꯤ꯭ꯃꯆꯦꯠ
oriପଟି
tamகட்டுத்துணி
telదూదివత్తి
urdبتی , باتی
noun  વીજળીથી પ્રકાશિત થનારું એક સાધન   Ex. ગેરહાજરીમાં બત્તી બંધ કરીને ઓરડાને બંધ કરો.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
લાઇટ
Wordnet:
benআলো
hinबत्ती
kasبٔتۍ , بِجلی بٔتۍ
kokविजे दिवो
malവൈദ്യുത ദീപം
marलाईट
oriଲାଇଟ
panਬੱਤੀ
sanदीपः
tamமின்விளக்கு
urdبتی , لائٹ , بجلی
noun  કપડાની કિનારીનો એ ભાગ જે સીવવા માટે મરોડીને પકડવામાં આવે છે   Ex. બત્તી ક્યાંક જાડી અને ક્યાંક પાતળી થઈ ગઈ છે.
ONTOLOGY:
भाग (Part of)संज्ञा (Noun)
Wordnet:
malതുണിയുടെ മടക്കിയ വക്ക്
sanऊर्मिका
urdبتی
See : વાટ

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP