હોઠ ભીડી એમાંથી હવા બહાર કાઢવાની ક્રિયા
Ex. એક ફૂંકમાં જ તેણે બધી મિણબત્તીઓ ઓલવી નાખી.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
મંત્ર વગેરે બોલીને મોંથી હવા છોડવાની ક્રિયા
Ex. વીંછીનું ઝેર ઉતારવા માટે તે ફૂંક પર ફૂંક મારી રહ્યો હતો.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
મોંની હવા જે ફૂંકવાથી નીકળે
Ex. ફૂંકથી બત્તી ઓલવાઇ ગઈ.
ONTOLOGY:
प्राकृतिक वस्तु (Natural Object) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
tamவாயிலிருந்து வெளிப்படும் காற்று