Dictionaries | References પ પાઘડી Script: Gujarati Lipi Meaning Related Words પાઘડી ગુજરાતી (Gujarati) WN | Gujarati Gujarati Rate this meaning Thank you! 👍 noun એ ધન જે માલિક પોતાના મકાન કે દુકાન વગેરે ભાડે આપતી વખતે ભાડ ઉપરાંત એમ જ લઈ લે છે Ex. તે બે રૂમો માટે વીસ હજાર રૂપિયા પાઘડી અને બે હજાર રૂપિયા દર મહિને ભાડું માગી રહ્યો છે. ONTOLOGY:मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:સલામીWordnet:benসেলামি hinपगड़ी kokआगाउ malഅഡ്വാന്സ് marपागडी oriଅଗ୍ରୀମ tamஅட்வான்ஸ் telఅడ్వాన్స్ urdپگڑی , سلامی noun માથે બાંધવાનું કસબી છેડાવાળું પને ટૂંકું પણ લંબાણે ઘણું એવું ઝીણા અને આછા પોતનું કપડું Ex. એ તાપમાં કામ કરતી વખતે પાઘડી બાંધી લે છે. HYPONYMY:ઇકપેચા સેલું અમ્મામા ઢાટા ONTOLOGY:मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:માથાબંધણું ફેંટો શિરોભૂષણ સાફો પાગWordnet:asmপাগুৰি bdफावरि benপাগড়ি hinपगड़ी kanಮುಂಡಾಸು kasدَستارٕ kokपगडी malതലക്കെട്ട് marपगडी mniꯀꯣꯌꯦꯠ nepफेटा oriଠେକା panਪੱਗ sanउष्णीषः tamதலைப்பாகை telతలపాగ urdپگڑی , دستار , عمامہ , صافہ , مریٹھا Comments | अभिप्राय Comments written here will be public after appropriate moderation. Like us on Facebook to send us a private message. TOP