Dictionaries | References

કલગી

   
Script: Gujarati Lipi

કલગી

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  રાજાઓની પાઘડી કે તાજમાં લગાવવાનું બહુમૂલ્ય પંખ કે પીછું   Ex. રાજાના મુગટની એક કલગી નીચે પડી ગઈ.
ONTOLOGY:
भाग (Part of)संज्ञा (Noun)
Wordnet:
urdکلغی , کنگرہ , کنگورا , طرّہ , جیغہ , کنگورہ
 noun  ટોપી વગેરે પર લગાવાનું એક આભૂષણ જે મોતી કે સોનાનું બને છે   Ex. તેની ટોપીમાં સોનાની કલગી લગાવેલી છે.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
urdکلغی , جیغہ , کنگورہ , کنگرہ
 noun  કૂકડો, મોર વગેરેના માથા પરનાં પીછાં કે માંસલ આકર્ષક ભાગ   Ex. કૂકડાના માથા પર લાલ રંગની કલગી હોય છે.
ONTOLOGY:
प्राकृतिक वस्तु (Natural Object)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
mniꯃꯀꯣꯛ
urdکلغی , کنگور , کنگرہ , طرّہ , جیغہ
 noun  કોઇ ઉન્નત ભવન, મહેલ વગેરેનું શિખર   Ex. જે ભવનની કલગી પર ચીલ બની છે, હું ત્યાં જ રહું છું.
ONTOLOGY:
भाग (Part of)संज्ञा (Noun)
Wordnet:
tamகூரையின் உச்சி
urdکلغی , کنگرہ , کنگورہ
 noun  એક પ્રકારનો લાવણી ગીત ગાવનો ઢંગ   Ex. તે કલગી ગાઈ રહ્યો છે.
ONTOLOGY:
कला (Art)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
   see : પુષ્પગુચ્છ

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP