Dictionaries | References પ પથરી Script: Gujarati Lipi Meaning Related Words પથરી ગુજરાતી (Gujarati) WN | Gujarati Gujarati Rate this meaning Thank you! 👍 noun એક રોગ કે જેમાં મૂત્રાશયમાં પથ્થરોની ઝીણી ઝીણી ટુકડીઓ જામી જાય છે Ex. શ્યામે એક નામી ચિકિત્સક પાસે પથરીની ચિકિત્સા કરાવી. HYPONYMY:મૂત્રપથરી SYNONYM:અશ્મરી આશ્મરિકWordnet:bdअन्थाइ बेराम benপাথুরি hinपथरी kanಮೂತ್ರಪಿಂಡದ ಅಶ್ಮರಿ kasکَنہِ kokमुतखडो malമൂത്രക്കല്ല് marमूतखडा mniꯅꯨꯡ꯭ꯂꯩꯕ nepपथरी oriପଥୁରୀ ରୋଗ panਪਥਰੀ sanपाषाणरोगः tamசிறுநீரகக்கல் telమూత్ర పిండంలోని రాళ్ళు urdپتھری , سنگ گردہ noun તે પથ્થર જેનાથી ચાકૂ વગેરેની ધાર કઢાય છે Ex. હજામ અસ્ત્રામાં ધાર કાઢવા માટે પોતાની પાસે હંમેશા પથરી રાખે છે. ONTOLOGY:मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:કુરુલ પથ્થરWordnet:benশাণ পাথর hinकरंड kanಕತ್ತಿ ಮಸಿಯುವ ಕಲ್ಲು kasکَرنٛڈ malചാണക്കല്ല് oriଶାଣ ପଥର panਪਥਰੀ sanशाणः tamசாணைக்கல் telసానరాయి urdکرنڈ , کرول پتھر noun ઓજારની ધાર તેજ કરવાનો પથ્થરનો ટુકડો Ex. તે પથરી વડે દાતરડામાં ધાર કાઢી રહ્યો છે. ONTOLOGY:वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:કુરંડWordnet:asmশান bdसान अन्थाइ hinपथरी kanಸಾಣೆ ಕಲ್ಲು kasپَھشہٕ کٔنٛۍ marनिसणा mniꯊꯥꯡ꯭ꯐꯦꯡꯅꯕ꯭ꯅꯨꯡ oriଧାରପଥର telసానరాయి urdپتھری , سلی noun જાયફળની જાતિનું એક વૃક્ષ Ex. પથરીના ફળને ઊકાળવાથી કે પીસવાથી પીળા રંગનું તેલ નીકળે છે જે ઔષધ અને સળગાવવાના કામમાં આવે છે. ONTOLOGY:वृक्ष (Tree) ➜ वनस्पति (Flora) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)Wordnet:kanಮಿಂಚು ಹರಳು malപഥരി marपथरी oriପଥରୀ tamஜாதிபத்ரி telరాచిప్ప urdپتھری noun જાયફળની જાતિના એક વૃક્ષમાં લાગતું ફળ જેને ઊકાળવાથી કે પીસવાથી પીળા રંગનું તેલ નીકળે છે Ex. પથરીનું તેલ ઔષધ અને સળગાવવાના કામમાં આવે છે. ONTOLOGY:वृक्ष (Tree) ➜ वनस्पति (Flora) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)Wordnet:benপাথরি tamஜாதிபத்ரியின் பழம் telపథరీ See : કાંકરી, કાંકરી, પથ્થરિયું, સરાણ Comments | अभिप्राय Comments written here will be public after appropriate moderation. Like us on Facebook to send us a private message. TOP