Dictionaries | References

પડછાયો

   
Script: Gujarati Lipi

પડછાયો

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  પ્રકાશની સામે કે પાછળની તરફ હોવાથી આગળ કે પાછળ પડેલી કોઈ વસ્તુની આકૃતિ પ્રમાણેની છાયા   Ex. બાળક પોતાનો પડછાયો જોઈને પ્રસન્ન થઇ ગયો.
ONTOLOGY:
ज्ञान (Cognition)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  હંમેશા કોઇની સાથે કે પાછળ પડ્યો રહેતો વ્યક્તિ કે પદાર્થ   Ex. તે બંન્ને મિત્રો એક-બીજાનો પડછાયો છે.
ONTOLOGY:
संज्ञा (Noun)
Wordnet:
urdسایہ , چھایا , پرتو , عکس
   see : પ્રતિબિંબ, છાંયો, છાંયો

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP