Dictionaries | References

પચીસી

   
Script: Gujarati Lipi

પચીસી

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  પચીસ વર્ષની ઉંમર ગણતરીમાં પચીસમા સ્થાન પર આવનારું વર્ષ   Ex. પચીસીમાં એને નોકરી મળી ગઇ.
ONTOLOGY:
अवधि (Period)समय (Time)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  એક પ્રકારની પચીસ વસ્તુઓનો સમૂહ   Ex. વૈતાલ પચીસીમાં પચીસ વાર્તાઓ છે.
ONTOLOGY:
समूह (Group)संज्ञा (Noun)
 noun  વ્યક્તિની ઉંમરના આરંભના પચીસ વર્ષોની સમયાવધિ   Ex. મહેશ પચીસી પાર કરી ગયો છે.
ONTOLOGY:
निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  સાત કોડીથી રમાતી એક જાતની ચોપાટની રમત   Ex. લોકો પચીસી રમી રહ્યા છે.
ONTOLOGY:
कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  પાથરણું જેની પર ચોસર રમી શકાય છે   Ex. ચોસર રમવા માટે પચીસીને બિછાવી રહ્યો છે.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP