Dictionaries | References

દંડ

   
Script: Gujarati Lipi

દંડ     

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati
noun  કોઇ પ્રકારની ચૂક, ત્રુટિ કે ભૂલ થતાં કોઇ અધિકારી દ્વારા કરવામાં આવતો આર્થિક દંડ   Ex. પુસ્તકાલયમાં પંદર દિવસની અંદર પુસ્તક પરત ન કરતાં, રોજનો દંડ એક રૂપિયો છે.
SYNONYM:
ફાઇન પેનલ્ટી
Wordnet:
kanದಂಡ
kasجُرمانہ , پٮ۪نَلٹی
oriଜରିମାନା
panਜੁਰਮਾਨਾ
sanअर्थदण्डः
noun  એ ધન જે કોઇ પ્રકારના અપરાધ, દોષ કે ભૂલ કરવાને કારણે દંડ સ્વરૂપે આપવો પડે છે.   Ex. એણે દંડ આપવાની ના પાડી દીધી.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
ફાઇન પેનલ્ટી
Wordnet:
kasجُرمانہ , فَیِن , پٮ۪نَلٹی
marदंड
oriଜରିମାନା
sanदण्डः
noun  એવી સાજા જેમાં અપરાધીઓ પાસેથી કેટલીક રકમ લેવામાં આવે છે   Ex. જાહેર સ્થળે ધુમ્રપાન કરવા બદલ તેને દંડના રૂપમાં સો રૂપિયા આપવા પડ્યા.
HYPONYMY:
દંડ
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
અર્થદંડ ધનદંડ જુરમાના ડંડ ફાઇન
Wordnet:
asmজৰিমনা
bdजुरिमाना
benজরিমানা
hinजुर्माना
kanಅರ್ಥದಂಡ
kokतालांव
malപിഴ ശിക്ഷ
marदंड
mniꯑꯀꯣꯡꯁꯦꯜ
nepदण्ड
oriଜୋରିମାନା
panਜੁਰਮਾਨਾ
sanदण्डः
telజరిమాన
urdجرمانہ , جرمانا , دنڈ , مالی سزا , فائن
noun  અપરાધી વગેરેને તેના અપરાધના બદલામાં આપવામાં આવતી પીડા કે આર્થિક હાની   Ex. હત્યાના અપરાધમાં શ્યામને આજીવન કારાવાસની સજા મળી.
HYPONYMY:
રાજદંડ મૃત્યુદંડ દેશનિકાલ દંડ કારાવાસ દંડ ફાંસી જેલ કાલાપાની નજરબંદી સંગસાર તડીપાર
ONTOLOGY:
कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
શિક્ષા સજા અર્થદંડ
Wordnet:
asmশাস্তি
bdसाजा
benদণ্ড
hinदंड
kanದಂಡ
kasسَزَا
kokख्यास्त
malശിക്ഷ
marशिक्षा
mniꯆꯩꯔꯥꯛ
nepदण्ड
oriଦଣ୍ଡ
panਸਜਾ
tamதண்டனை
telదండన
urdسزا , تعذیر , خمیازہ
noun  એક પ્રકારની કસરત જે ઊધા સૂઈ પંજાની મદદથી કરવામાં આવે છે   Ex. તે દરરોજ સવારે દોડીને આવ્યા પછી દંડ કરે છે.
HYPONYMY:
દંડબેઠક
ONTOLOGY:
शारीरिक कार्य (Physical)कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
ડંડ દંડ કસરત
Wordnet:
asmডন
bdबुक दावन
benডন
hinडंड
kasڈنٛڈ
malവ്യായമം
mniꯗꯟꯗ
oriଦଣ୍ଡ
sanभुजव्यायामः
tamதண்டால்
telబస్కీలు
urdڈنڈ , دنڈ , ڈنٹربازو
noun  એક રાક્ષસ   Ex. દંડ સુમાલીનો પુત્ર હતો.
ONTOLOGY:
पौराणिक जीव (Mythological Character)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
Wordnet:
kasدنٛڑ
urdدنڈ
See : ઘડી, દંડવું, છડી

Related Words

દંડ   દંડ કસરત   કારાગારવાસ દંડ   કારાવાસ દંડ   ભારતીય દંડ સંહિતા   પ્રાણ દંડ   મૃત્યુ-દંડ   રાજ્ય-દંડ   કશેરુક દંડ   દંડ આપવો   દંડ કરવો   દંડ બેઠક   ધ્વજ-દંડ   अर्थदण्डः   ڈنٛڈ   ଜରିମାନା   बुक दावन   भुजव्यायामः   डंड   தண்டால்   బస్కీలు   പിഴ   വ്യായമം   दंड   জরিমানা   ডন   ଦଣ୍ଡ   pushup   press-up   سَزَا   ख्यास्त   শাস্তি   ਸਜਾ   దండన   പിഴ ശിക്ഷ   ശിക്ഷ   ভারতীয় দণ্ড সংহিতা   কারাদণ্ড   কাৰাদণ্ড   ଭାରତୀୟ ଦଣ୍ଡସଂହିତା   କାରାବାସ ଦଣ୍ଡ   ਕੈਦਖ਼ਾਨੇ-ਦਾ-ਦੰਡ   जुर्माना   जोबथेजानाय साजा   भारतीय दंड विधान   भारतीयदण्डसंहिता   சிறைதண்டனை   தண்டனை   జరిమాన   జైలుశిక్ష   ಅರ್ಥದಂಡ   ಕಾರಾಗೃಹವಾಸ   ಭಾರತೀಯ ದಂಡ ಸಂಹಿತೆ   ഇന്ത്യൻ പീനല്‍ കോഡ്   ജയില്‍ ശിക്ഷ   imprisonment   ਜੁਰਮਾਨਾ   भारतीय दंड संहिता   दण्ड   جُرمانہٕ   জৰিমনা   ଜୋରିମାନା   जुरिमाना   तालांव   ವ್ಯಾಯಾಮ   कारावास   ದಂಡ   mace   عمر قید   कारावासः   ਡੰਡ   साजा   அபராதம்   दण्डः   amercement   व्यायाम   शिक्षा   ફાઇન   vertebral column   দণ্ড   बंदखण   rachis   spinal column   backbone   અર્થદંડ   ડંડ   spine   mulct   સજા   જુરમાના   ધનદંડ   fine   ઇંડિયન પીનલ કોડ. આઈપીસી   જેલનિવાસ   back   લગાનદાર   દંડવું   સમપ્રમાણત્વ   અપરાધ પ્રમાણે   પેનલ્ટી   
Folder  Page  Word/Phrase  Person

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP