Dictionaries | References

તંત્ર

   
Script: Gujarati Lipi

તંત્ર     

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati
noun  શારીરિક કે પ્રાકૃતિક રૂપે અંગોથી સંબંધિત સમૂહ   Ex. પાચન ક્રિયામાં પાચનતંત્ર સહાયક હોય છે
HYPONYMY:
કેંદ્રીય તંત્રિકાતંત્ર શ્વસનતંત્ર પાચનતંત્ર અંતસ્રાવી તંત્ર અવયવબંધ લસિકા-તંત્ર પેશીતંત્ર સંવહનીતંત્ર સંવેદનાતંત્ર પરિભ્રમણતંત્ર તંત્રિકાતંત્ર અંગપ્રત્યંગ રોગપ્રતિકાર તંત્ર નિવસનતંત્ર
ONTOLOGY:
समूह (Group)संज्ञा (Noun)
SYNONYM:
અંગ સમૂહ
Wordnet:
asmতন্ত্র
bdमावखान्थि
benতন্ত্র
hinतंत्र
kanವ್ಯವಸ್ಥೆ
kokतंत्र
malഅവയവ വ്യവസ്ഥ
marसंस्था
mniꯍꯛꯆꯥꯡ꯭ꯀꯥꯌꯥꯠ
nepतन्त्र
oriତନ୍ତ୍ର
panਤੰਤਰ
tamநரம்புமண்டலம்
telతంత్రిక
noun  એ યંત્ર જેમાં એકથી વધારે પ્રારૂપ વગેરે એકબીજાથી સુસંગત રૂપથી જોડાયેલ હોય છે અને સંયુક્ત રૂપથી કોઇ કાર્ય કરવામાં સહાયક થાય છે   Ex. આ તંત્રમાં બે મોટર લાગેલ છે.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
kokयंत्रणा
oriସିଷ୍ଟମ
urdسسٹم , نظام
noun  સ્વતંત્ર પર એક બીજાથી જોડાયેલા તત્ત્વોનો સમૂહ જેનાથી એક એકમનું નિર્માણ થાય છે   Ex. આરક્ષણથી શિક્ષા તંત્ર પ્રભાવિત થાય છે.
HYPONYMY:
રેલતંત્ર જોડાણ ફાયરવૉલ ટેલિવિઝન હવાલા નેટવર્ક વ્યૂહ-રચના વૉઇસ મેઇલ
ONTOLOGY:
समूह (Group)संज्ञा (Noun)
SYNONYM:
વ્યવસ્થા પ્રણાલી
Wordnet:
kasنِظام , بَنٛدوبَستہٕ
mniꯅꯤꯇꯤ ꯅꯤꯌꯝ
urdنظام , انتظام
noun  હિન્દુઓનું ઉપાસના સંબંધી એક શાસ્ત્ર   Ex. ઉપયોગ કરતી વખતે તંત્રના સિદ્ધાંતોને ગુપ્ત રાખવામાં આવે છે.
ONTOLOGY:
ज्ञान (Cognition)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
તંત્રશાસ્ત્ર તંત્રવિદ્યા આગમ
Wordnet:
benতন্ত্র
hinतंत्र
kokतंत्र
malതന്ത്ര വിദ്യകള്‍
marतंत्रशास्त्र
oriତନ୍ତ୍ରଶାସ୍ତ୍ର
panਤੰਤਰ
tamதந்திர சாஸ்திரம்
urdتنتر , جادو ٹونا
noun  ઝાડવા ફૂકવાનો મંત્ર   Ex. તંત્રશાસ્ત્રના આધારે તંત્રના બે પ્રકાર છે.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
marभूतबाधा उतरवण्याचा मंत्र
oriତନ୍ତ୍ର
urdعلم سحر , تنتر
See : શાસનતંત્ર

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP