Dictionaries | References

ચૂસવું

   
Script: Gujarati Lipi

ચૂસવું

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 verb  ધીરે-ધીરે અનુચિત રીતે કોઇનું ધન, સંપત્તિ વગેરે લઇ લેવું   Ex. જમીનદાર પોતાના મોજ-શોખ ખાતર ગરીબોનું લોહી ચૂસે છે.
HYPERNYMY:
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  હોઠ વડે ખેંચીને પીવું   Ex. કેરી હવે ચૂસાઇ ગઇ છે, એને ફેંકી દો.
ENTAILMENT:
ચૂસવું
HYPERNYMY:
ONTOLOGY:
होना क्रिया (Verb of Occur)क्रिया (Verb)
SYNONYM:
ચૂસી શકવું
 verb  જરૂરિયાતથી વધારે કામ લેવું   Ex. નિજી કંપનીઓ સારો પગાર તો આપે છે પણ કર્મચારીઓને બધી રીતે ચૂસી લે છે.
ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  પાણી કે ભેજ વગેરે ચૂસવું   Ex. વૃક્ષ પૃથ્વીનાં તળમાંથી પાણી વગેરે ચૂસે છે.
HYPERNYMY:
ONTOLOGY:
उपभोगसूचक (Consumption)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  કોઈ પણ વસ્તુને દાંત તળે કચરીને તેનો રસ ખેંચી લેવો   Ex. રામ કેરી ચૂસે છે.
HYPERNYMY:
ONTOLOGY:
उपभोगसूचक (Consumption)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 noun  ચૂસવાની ક્રિયા   Ex. ચૂસ્યા પછી રામુએ કેરીનો ગોટલો ફેંકી દીધો.
ONTOLOGY:
कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
   see : ખેચવું

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP