તે કે જે ગુજરાતનો રહેવાસી હોય
Ex. ગુજરાતમાં આવેલા ભૂકંપે જ ગુજરાતિઓને બેઘર કરી દીધા
ONTOLOGY:
व्यक्ति (Person) ➜ स्तनपायी (Mammal) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
ગુજરાતરાજ્યની ભાષા
Ex. ગુજરાતીઓ ની વચ્ચે રહી-રહીને તે ગુજરાતી બોલવા લાગ્યો
ONTOLOGY:
भाषा (Language) ➜ विषय ज्ञान (Logos) ➜ संज्ञा (Noun)
જે ગુજરાત સાથે સંબંધ ધરાવતું હોય કે ગુજરાતનું હોય
Ex. નવરાત્રીના સમયે ગુજરાતી લોકો ડાંડિયા રાસ રમે છે.
ONTOLOGY:
संबंधसूचक (Relational) ➜ विशेषण (Adjective)
તે લિપિ જેમાં ગુજરાતી ભાષા લખવામાં આવે છે
Ex. મને ગુજરાતી વાંચતા આવડે છે.
ONTOLOGY:
संज्ञापन (Communication) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)