Dictionaries | References

ગરમી

   
Script: Gujarati Lipi

ગરમી

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  ગરમીનો સમય   Ex. ગરમીમાં તરસ વધારે લાગે છે.
ONTOLOGY:
समय (Time)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  એક પ્રકારનો રોગ જેમા શરીરમાં બળતરા થાય છે અને કયારેક શરીર પર દાણા પણ નિકળે છે.   Ex. તે ગરમીથી પરેશાન છે.
ONTOLOGY:
रोग (Disease)शारीरिक अवस्था (Physiological State)अवस्था (State)संज्ञा (Noun)
 noun  સુતારનું એક ઓજાર   Ex. ગરમીથી લાકડા વગેરે પર આંક પાડવામાં આવે છે.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
   see : ગર્મી, દેવતા, આવેશ, ઉપદંશ

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP