Dictionaries | References

રહેવું

   
Script: Gujarati Lipi

રહેવું     

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati
verb  ખરાબ ન થવું   Ex. ફ્રીજમાં ચીજો વધારે સમય સુધી સારે રહે છે. / પૂરીઓ બે દિવસ સુધી જરૂર સારી રહેશે.
HYPERNYMY:
છે
ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State)क्रिया (Verb)
SYNONYM:
રહી શકવું
Wordnet:
bdथा
benথাকা
kanಕೆಟ್ಟು ಹೋಗದೆ ಇರು
kokउरप
malകേടുകൂടാതെ ഇരിക്കുക
telనిలువ ఉంచు
urdرہنا , رہ جانا
verb  વંચિત હોવું   Ex. સંતોષ પોતાના પિતાના અંતિમ દર્શન કરવામાંથી રહી ગયો.
HYPERNYMY:
છે
ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State)क्रिया (Verb)
SYNONYM:
રહી જવું
Wordnet:
benবাদ রয়ে যাওয়া
kanವಂಚಿತನಾಗು
kasروزُن
malകഴിയാതെ വരിക
marराहणे
mniꯌꯥꯎꯍꯧꯗꯕ
nepनपाउनु
oriବଞ୍ଚିତ ହେବା
tamஏங்கு
telఉండిపోవు
verb  કોઇ વિશેષ અવસ્થામાં હોવું કે કોઇ વિશેષ અવસ્થાનું હોવું   Ex. આ ઋતુ મોટાભાગે એક જેવી રહી છે. / અહીં મે-જૂનમાં ઘણી ગરમી પડે છે.
HYPERNYMY:
છે
ONTOLOGY:
होना क्रिया (Verb of Occur)क्रिया (Verb)
SYNONYM:
પડવું
Wordnet:
asmথকা
kasروزُن , آسُن
malആകുക
sanवृत्
urdرہنا
verb  (જીવનનિર્વાહ કરવા માટે) નિવાસ કરવો   Ex. આ મજૂરો બાજુની ઝૂંપડીઓમાં રહે છે.
HYPERNYMY:
રોકાવું
ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State)क्रिया (Verb)
SYNONYM:
વસવું નિવાસ કરવો વસવાટ કરવો પડાવ નાંખવો મુકામ કરવો
Wordnet:
asmবাস কৰা
benথাকা
hinरहना
kanವಾಸಮಾಡು
kokरावप
malതാമസിക്കുക
nepबस्नु
oriରହିବା
panਰਹਿਣਾ
tamவசித்தல்
telనివసించు
urdرہنا , سکونت پذیرہونا , رہائش کرنا , بود و باش اختیار کرنا
verb  બાકી રહેવું   Ex. કેટલીયે વાર ઘસીને ધોવા છતાં આ ડાઘ રહી ગયો.
HYPERNYMY:
બચવું
ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State)क्रिया (Verb)
SYNONYM:
રહી જવું
Wordnet:
kasروزُن
malബാക്കിവരുക
mniꯂꯩꯍꯣꯕ
sanशिष्य
telఉండు
urdرہنا , رکنا , بچنا , رہ جانا
See : છૂટવું, ટકવું, બચવું, રોકાવું, વસવું, વસવાટ, નિવાસ

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP