Dictionaries | References ક કેસર Script: Gujarati Lipi Meaning Related Words કેસર ગુજરાતી (Gujarati) WN | Gujarati Gujarati Rate this meaning Thank you! 👍 noun ઠંડા દેશમાં થનારું એક ફૂલ જેના રેસામાંથી ઉત્કૃષ્ટ સુગંધ નીકળે છે Ex. મને કેસર વાળી ગુલ્ફી બહું ગમે છે. HOLO COMPONENT OBJECT:કેસર HYPONYMY:મોંગલા ONTOLOGY:भाग (Part of) ➜ संज्ञा (Noun) SYNONYM:કેશર કુમકુમ કુંકુમ વેર ચારુ કુસુંભWordnet:asmকেশৰ benকেসর hinकेसर kanಕೇಸರಿ kokकेशर malകുംകുമപ്പൂ marकेशर mniꯀꯦꯁꯔ nepकेसर oriଜାଫ୍ରାନ୍ panਕੇਸਰ sanकुङ्कुमम् tamகுங்குமப்பூ telకుంకుమపువ్వు urdزعفران , کیسر noun ઠંડા પ્રદેશમાં થતો એક છોડ જેનો તંતુ ઉત્ક્રુષ્ટ સુગંધ માટે પ્રસિદ્ધ છે Ex. કેસરમાંથી પ્રાપ્ત થતા સુગંધિત પદાર્થનો ઉપયોગ ધાર્મિક કાર્યમાં થાય છે. MERO COMPONENT OBJECT:કેસર ONTOLOGY:वनस्पति (Flora) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun) SYNONYM:કેશર જાફરાન કુમકુમ કુસુંભ વેરWordnet:asmকেসৰ bdकेसर hinकेसर malകുങ്കുമം nepकेसर oriକେଶର panਕੇਸਰ sanकेशरः telకుంకుమపువ్వు noun એક ફૂલની અંદર વચ્ચે ઊગતો સુગંધીદાર રેસો-તંતુના રૂપનો અવયવ Ex. કેસર છોડના જનન અંગથી સંબંધિત છે. HOLO COMPONENT OBJECT:ફૂલ ONTOLOGY:प्राकृतिक वस्तु (Natural Object) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:સ્ત્રીકેસર કેશર મકરંદ મરંદWordnet:asmস্ত্রীকেশৰ benকেশর hinकेसर kanಕೇಶರ ಹೂವಿನೊಳಗಿನ ಎಸಳುಗಳು kasزاعفران kokकेंसर marस्त्रीकेसर mniꯁꯇ꯭ꯤꯒꯃꯥ oriକେଶର sanअग्निसिखः tamமகரந்தம் telకేసరాలు urdکیسر , زیرہ , زر گل noun એક પ્રકારની કેરી Ex. હું જે કેસર લાવ્યો હતો તે ખાટી નીકળી. HOLO COMPONENT OBJECT:કેસર ONTOLOGY:प्राकृतिक वस्तु (Natural Object) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:કેસર કેરીWordnet:benকেসর আম hinकेसर kasکیسَر اَمب malകേസരമാങ്ങ marकेशर oriକେସର ଆମ୍ବ panਕੇਸਰ sanकेसर्याम्रम् urdکیسر , کیسرآم noun કેસર કેરીનું ઝાડ Ex. આ વખતે કેસર ખૂબ ફાલ્યો છે. MERO COMPONENT OBJECT:કેસર ONTOLOGY:वृक्ष (Tree) ➜ वनस्पति (Flora) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun) SYNONYM:કેસર આંબોWordnet:malകേസരമാവ് oriକେସର ଆମ୍ବଗଛ sanकेसराम्रः tamகேசர் See : કેશવાળી, નાગકેસર, હીંગ Comments | अभिप्राय Comments written here will be public after appropriate moderation. Like us on Facebook to send us a private message. TOP